13 મંત્રીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં લીધા શપથ, કોણ છે નવા 9 મંત્રીઓ

નવી દિલ્હી, દેશગુજરાત: રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. રવિવારે સાડા દસ વાગ્યે આ અંગેના શપથ લેવામાં આવ્યા હતા.

જૂના 4 મંત્રીઓને પ્રમોશન આપવામાં આવ્યુ છે જેમાં ધર્મેન્દ્ર પ્રધાન પ્રમોશન, પીયુષ ગોયેલ, નિર્મલા સીતારામન, મુખ્તાર અબ્બાસ નકવીને રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે શપથ લેવડાવ્યા હતા.

નવા 9 ચહેરાને મોદીની ટીમમાં જગ્યા આપવામા આવશે જેમાં ઉત્તરપ્રદેશના શિપપ્રતાપ શુક્લા, સત્યાપાલ સિંહ, બિહારના આર કે સિંહ, અશ્વિની કુમાર ચૌબે, કર્નાટકના અનંત કુમાર હેગડે, રાજસ્થાનના ગજેન્દ્ર સિંહ શેખાવત, કેરલના અલકોંસ કનનથામન, મધ્યપ્રદેશના વીરેન્દ્ર કુમાર અને પંજાબના પૂર્વ આઈએફએસ અધિકારી હરદીપસિંહ પુરીનો સમાવેશ થાય છે.

 

error: Content is protected !!