બીટ ટ્રીટ

સામગ્રી:

-૪ મઘ્યમ કદના ગાજરના ચોરસ ટુકડા (છાલ સાથે)
-૧ મઘ્યમ કદનાં બીટરૂટના ચોરસ ટુકડા (છાલ સાથે)
-૧ મઘ્યમ કદના સફરજનના ચોરસ ટુકડા (છાલ સાથે)
-થોડો બરફનો ચૂરો પીરસતી વખતે

રીત:

– તમામ સામગ્રીને મિક્સરમાં એકરસ કરો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરો.
– ગળણી અથવા મસલીનના કપડાંથી આ જ્યૂસને ગાળો.
– બે ગ્લાસમાં થોડો બરફનો ચૂરો નાંખો અને તેના પર જ્યૂસ રેડો, તાત્કાલિક પીરસો.

error: Content is protected !!