9 થી 13 ફેબ્રુઆરી દરમિયાન જૂનાગઢમાં યોજાશે વર્ષ 2018નો ભવનાથ મેળો

જૂનાગઢ, દેશગુજરાત: ગીરનાર પર્વતની તળેટીમાં મહા શિવરાત્રીના પર્વ નિમિત્તે 9 થી 13 દરમિયાન ભવનાથ મેળો-2018 યોજાશે. સમગ્ર ગુજરાતમાંથી અંદાજે 1 મિલિયન લોકો આ મેળામાં જોડાશે. મહાશીવરાત્રીએ ભવનાથ મંદિરે મૃગી કુંડમાં સ્નાન કરતા પહેલા નીકળતી નગ્ન સાધુની યાત્રા આ મેળાનું મુખ્ય આકર્ષણ રહે છે.

error: Content is protected !!