Category Articles : State Government

ગાંધીનગરના મોટા ઇસનપુરમાં શનિવારે ઉજ્જવલા યોજનાનું ૩ કરોડમું કનેકશન અપાશે

September 22, 2017
ગાંધીનગરના મોટા ઇસનપુરમાં શનિવારે ઉજ્જવલા યોજનાનું ૩ કરોડમું કનેકશન અપાશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ર૩ સપ્ટેમ્બર શનિવારે બપોરે ર વાગ્યે ગાંધીનગર જિલ્લાના મોટા ઇસનપૂરમાં દેશનું ૩ કરોડમું ઉજ્જવલા ગેસ કનેકશન કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી...Read More

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી તથા મહાત્મા ગાંધીજીના જન્મદીન નિમિત્તે રાજ્યમાં ઉજવાશે ખાદી સપ્તાહ: ૩૦ ટકા ડીસ્કાઉન્ટ

September 22, 2017
પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી તથા મહાત્મા ગાંધીજીના જન્મદીન નિમિત્તે રાજ્યમાં ઉજવાશે ખાદી સપ્તાહ:  ૩૦ ટકા ડીસ્કાઉન્ટ

ગાંધીનગર: મહાત્મા ગાંધીજી તથા દીનદયાળ ઉપાધ્યાયના ગ્રામોત્થાનના વિચા૨ને મૂર્તિમંત કરી ભા૨તના ગ્રામિણ અર્થતંત્રને મજબૂત બનાવવા શિક્ષણ વિભાગે દેશના બે મહાન તત્વ ચિતકો દીનદયાળ ઉપાધ્યાયના...Read More

ઈ-ધરા સોસાયટીની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક યોજાઈ

September 21, 2017
ઈ-ધરા સોસાયટીની ગવર્નિંગ બોડીની પ્રથમ બેઠક યોજાઈ

ગાંધીનગર: રાજયમાં નાગરિકોની વિવિધ અ૨જીઓ માટે ઈ-ધરા અંતર્ગત ફાઈલ ટ્રેકીંગ સિસ્ટમ અમલી કરાતા પ્રાયોગિક ધો૨ણે શરૂ કરાયેલ આ ૫દ્ધતિ હાલ ખૂબ જ સફળતાપૂર્વક ચાલી ૨હી છે ત્યારે આ કામગીરીને વધુ અસ૨ક...Read More

બાળકોમાં કુપોષણ ઘટાડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

September 21, 2017
બાળકોમાં કુપોષણ ઘટાડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત

ગાંધીનગર: રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગને પાંચ વર્ષથી નાના ઉંમરના બાળકોમાં કુપોષણ ઘટાડવાના શ્રેષ્ઠ પ્રયાસો બદલ કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્...Read More

જમીન રી-સ૨વેની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરાશે : મહેસૂલ મંત્રી

September 21, 2017
જમીન રી-સ૨વેની કામગીરી નિયત સમયમર્યાદામાં પૂર્ણ કરાશે : મહેસૂલ મંત્રી

ગાંધીનગર: જમીનનાં રી-સ૨વેની ચાલી ૨હેલી કામગીરીને વધુ ઝડ૫ભે૨ બનાવવા રાજય સ૨કારે વધુ ૬૦૦ કર્મચારીઓની ટૂંક સમયમાં જ ભ૨તી કરીને તમામ જિલ્લાઓમાં સુધારા અ૨જીઓ પ્રમોલગેશન ૫હેલાં કે ૫છીની બાબતમા...Read More

error: Content is protected !!