કોકા-કોલાના સ્થાપક પહેલા શિકંજી વેંચતા હતા અને મેકડોનાલ્ડના સ્થાપક ઢાબા ચલાવતા હતા: રાહુલ ગાંધી

નવી દિલ્હી, દેશગુજરાત: કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે (સોમવારે) તેમની પાર્ટીના રાષ્ટ્રીય ઓબીસી (અન્ય પછાત વર્ગ) સંમેલનમાં સંબોધન દરમિયાન કહ્યું હતું કે, કોકા-કોલા કંપનીના સ્થાપક અગાઉ અમેરિકામાં ‘શિકંજી’ વેચવાનું કામ કરતા હતા અને મેકડોનાલ્ડના સ્થાપક ઢાબા ચલાવતા હતા.

રાહુલના આ નિવેદનને લઈને ફેસબુક અને ટ્વીટર પર અનેક રમુજી તસવીરો વાયરલ થઇ રહી છે.

સોશિયલ મીડિયા

error: Content is protected !!