ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની તમામ વિગતો

ભરૂચ, દેશગુજરાત: ભરૂચના જિલ્લા વહીવટીતંત્રે આ અંગે વિગતો જાહેર કરી કે, 1લી મેએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચમાં યોજાશે.

28 એપ્રિલ: પરેડ રિહર્સલ અને શસ્ત્ર પ્રદર્શન

29 એપ્રિલ: લેસર શો, પરેડ રિહર્સલ અને શસ્ત્ર પ્રદર્શન

30 એપ્રિલ: સાહિત્ય કલા સંમેલન, લેસર શો, મશાલ પીટી, પરેડ રિહર્સલ અને શસ્ત્ર પ્રદર્શન

1 મે : સુજલામ સુફલામ જળ અભિયાન, વૃક્ષા રોપણ તથા નર્મદા નદી સભાઈ અભિયાન

મુખ્યમંત્રી એપ્રેન્ટીસ તાલીમ યોજના અને પીએનજી/એલપીજી સહાય યોજનાનો શુભારંભ તેમજ વાઈબ્રન્ટ ભરચ પ્રદર્શની

પોલીસ પરેડ અને ગુજરાત ગૌરવયાત્રાનું પ્રસ્થાન

આ સાથે જ સાંસ્કૃતિક કાર્યક્રમ અને આતશબાજી યોજાશે.

error: Content is protected !!