સ્મૃતિ ઈરાનીની ઉપસ્થિતિમાં પાવરલુમ અને ટેક્ષટાઈલ માટેની મોટી રાહત અને લાભદાયી જાહેરાત

ગાંધીનગર: ભાજપ પ્રદેશ પ્રવક્તા ભરત પંડયાઅે કહ્યું હતું કે જેમનાં હૈયામાં ગુજરાતનું હિત છે તેવાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં માગઁદશઁનથી ગુજરાત ને વધુ એક ફાયદાે થયો હતો. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય કાપડમંત્રી સ્મૃતિબેન ઈરાની સાથે ફોન પર વાત કરીને  સંસદ સી આર પાટીલ, દશઁનાબેન જરદોષ, નાનુભાઈ વાનાણી,ધારાસભ્ય હષઁ સંઘવી , કિશોર બિન્દલ , કૈલાસ ધૂત સહિત મુખ્ય આગેવાનોને દિલ્હી ખાતે મોકલ્યાં હતાં. મંત્રીશ્રી સ્મૃતિ ઈરાની ની  ઉપસ્થિતિમાં પાવરલુમ અને ટેક્ષટાઈલ માટેની મોટી રાહત અને લાભદાયી જાહેરાત કરી હતી.

ભારત સરકારની 186 કરોડની સબસીડી હેઠળ દેશના 1.70 લાખ પાવરલૂમ યુનિટ સફળતાથી ઉપગ્રેડ થઈ ચુક્યા છે.
પાવરલૂમ સેક્ટરને વધારે કાર્યક્ષમ બનાવવા માટે ભારત સરકાર નિરંતર પાવરલૂમ સેક્ટર ને અપગ્રેડ કરી રહી  છે..
@TexMinIndia & @MinOfPower ભેગાં મળી ને @EESL_India હેઠળ પાવરલૂમ સેક્ટરમાં નવ ક્રાંતિ સમાન વિકાસલક્ષી સોપાન ભરેલું છે..
@EESL_India ઉર્જા કાર્યક્ષમ પાવરલૂમ , મોટર અને વધારે માત્રામાં રીપીએર કિટ્સની ખરીદી કરશે. જે  નાના અને મધ્યમ પાવરલૂમ ને આપશે
પાવરલૂમ યુનિટના માલિકને આ સાધન ખરીદવા માટે કોઈ પણ અપફ્રન્ટ મૂડી ખર્ચ ફાળવવાની જરૂર નથી કે તે ચુકવણી માટે વધારાના ખર્ચ ફાળવે.
આ કાર્યક્ષમ સાધનોનો ઉપયોગ યુનિટ માલિકને ઊર્જા બચત અને ખર્ચ બચતમાં પરિણમશે અને તે 4 થી 5 વર્ષના ગાળામાં @EESL_India ને હપતાથી ચૂકવશે.

error: Content is protected !!