અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયો હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળો

અમદાવાદ, દેશગુજરાત: શહેરમાં જીએમડીસી ગ્રાઉન્ડમાં યોજાયેલા હિન્દુ આધ્યાત્મિક અને સેવા મેળાનો વિડીયો અહીં પ્રસ્તુત છે. ગુરુમૂર્તિ, રમેશભાઈ ઓઝા, બંધુ બેલડી (જૈન સાધુઓ), અવધેશાનંદજી મહારાજ અને અન્ય લોકોએ  સંબોધન કર્યું હતું.

error: Content is protected !!