ઇઝરાયેલના વડાપ્રધાને હાઈફાના શહિદોને અર્પી શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ ઇઝરાયલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રોટોકોલ તોડીને દિલ્હી એરપોર્ટ પર સ્વાગત કર્યું હતું. નેતન્યાહુ તેમના પત્ની સારાહ સાથે 6 દિવસના ભારતીય પ્રવાસ પર આવ્યા છે. ઇઝરાયેલી વડાપ્રધાનનો 14 વર્ષ પછી ભારતીય પ્રવાસ છે. બેન્જામિન નેતન્યાહુ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તીનમૂર્તિ ચોકે પહોંચ્યા હતા. જ્યા તેમણે હાઇફાના શહિદોને શ્રદ્ધાંજલિ અર્પી હતી, સાથોસાથ તીનમૂર્તિ ચોકનું નામ બદલીને તીનમૂર્તિ હાઇફા ચોક રાખવામાં આવ્યું હતું.

Related Stories

error: Content is protected !!