જાપાનના વડાપ્રધાન ગુજરાત આવી સીધા જાપાન પરત ફરે તેવી શક્યતા

ગાંધીનગર, દેશગુજરાત: જાપાનના વડાપ્રધાન શિન્ઝો અબે 13મી સપ્ટેમ્બરે બપોરે જાપાનથી સીધા ગુજરાત આવે તેવી શક્યતા છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટેનું ભૂમિ પૂજન તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે બેઠક યોજી 14મી સપ્ટેમ્બરની રાત્રે અમદાવાદથી
તેઓ સીધા જાપાન જવા રવાના થશે.

દેશની રાજધાની દિલ્હીની મુલાકાત લીધા વિના કોઈ વિદેશી વડાપ્રધાન કે રાષ્ટ્રપ્રમુખ બારોબાર જતાં રહે એવું તેવું જવ્વલે જ બને છે.
 

error: Content is protected !!