જમ્મુમાં થયેલા બંને આતંકવાદી હુમલાની જવાબદારી લશ્કર એ તૈયબાએ સ્વીકારી

શ્રીનગર : જમ્મુ કાશ્મીરમાં 3 દિવસમાં બીજો આતંકવાદી હુમલો થયો છે. આ બંન્ને હુમલાની જવાબદારી આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબાએ સ્વીકારી છે. આતંકવાદીઓએ રવિવારે સુંજુવાન આર્મી કેમ્પ પર અને સોમવારે સીઆરપીએફના કેમ્પ પર હુમલો કાર્યો હતો.    જોકે, ફોર્સ દ્વારા આ હુમલાને નિષ્ફળ બનાવી દેવાયો હતો.

આતંકવાદીઓના હુમલા સામે સેના દ્વારા કાઉન્ટર ફાયર કરવામાં આવતા આતંકવાદીઓ ભાગી છૂટ્યા હતા. ત્યાર બાદ ચાલુ કરાયેલા સર્ચ ઓપરેશન દરમિયાન થયેલા ફાયરિંગમાં એક જવાન શહીદથયા હતા. સીઆરપીએફ કેમ્પ બહાર રહેલા ખાલી રહેલા બિલ્ડિંગમાંથી ફાયરિંગ કરી રહ્યા  છે. બીજી બાજુ જમ્મુના સુંજુવાન આર્મી કેમ્પમાં છેલ્લા 54 કલાકથી ઓપરેશન ચાલી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, સુંજુવાન કેમ્પમાં થયેલા હુમલામાં 5 જવાન શહીદ થયા છે અને સીઆરપીએફ કેમ્પ નજીક થયેલા હુમલામાં એક જવાન શહીદ થયા છે.

कश्मीर में 3 दिन में दो आतंकी हमले: लश्कर ने ली जिम्मेदारी, 6 जवान शहीद; फोर्स पर पथराव, national news in hindi, national news

error: Content is protected !!