Live: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન મોદીનું સંબોધન


નવી દિલ્હી: લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે. વડાપ્રધાન  મોદીએ તમામ સભ્યોનો આભાર સાથે સંબોધનની શરૂઆત કરી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, એક મોટા વર્ગે આ અવિશ્વાસ પ્રસ્તાવને નકાર્યો છે

error: Content is protected !!