નીરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિન-જામીનપાત્ર વોરંટ ઈશ્યૂ

નવી દિલ્હી: સ્પેશિયલ પીએમએલએ અદાલતે પંજાબ નેશનલ બેંક (પીએનબી)માં થયેલા 12,000 કરોડના ગોટાળાના આરોપી નીરવ મોદી અને મેહૂલ ચોક્સી વિરૂધ્ધ બિન-જામીનપાત્ર (નોન-બેલેબલ) વોરંટ ઈશ્યૂ કર્યુ છે. જોકે, સીબીઆઈએ જાહેર કરેલા વોરંટના જવાબમાં નીરવ મોદીએ કહ્યું હતું કે, “વિદેશમાં મારો બિઝનેસ ચાલતો હોવાથી હું ભારત આવી શકીશ નહીં.”

Related Stories

error: Content is protected !!