ઓરેન્જ શરબત

સામગ્રી:

500 ગ્રામ સંતરાનો રસ,
સાઈટ્રિક એસિડ 1 ચમચી,
1 ચમચી પોટેશિયમ મેટાબાઈસલ્ફેટચ,
સંતરાનુ એસેંસ 1 ચમચી,
ખાંડ 1 કિલો,
પાણી 1 લીટર.

રીત:

ખાંડમાં ચાસણી ભેળવીને એક તારની ચાસણી બનાવી લો. જ્યારે ચાસણી બની જાય ત્યારે ગેસ પરથી ઉતારી ઠંડુ કરો.
ચાસણી એકદમ ઠંડી થયા પછી તેમાં સંતરાનો રસ, સાઈટ્રિક એસિડ, સંતરાનુ એસેંસ, પોટેશિયમ મેટાબાઈસલ્ફેટ અને સંતરાનો રસ ભેળવો. આને બોટલમાં ભરી લો અને મહેમાનોના આવવા પર પાણી અને બરફ નાખીને સર્વ કરો. આ શરબત ઘણા દિવસ સુધી ખરાબ થતુ નથી.

error: Content is protected !!