પાટણ વિધાનસભા મત વિસ્તારના પાંચ અલગ-અલગ રસ્તાના કામોને રૂ.૩૨૮૪.૨૨ લાખના ખર્ચે સૈધ્ધાંતિક મંજુરી

ગાંધીનગર, દેશગુજરાત: મુખ્યમંત્રીના સંસદીય સચિવ, પંચાયત, પશુપાલન અને યાત્રાધામ વિકાસની સતત રજુઆતોથી પાટણ વિધાનસભા મત વિસ્તારના નીચે મુજબના રાજ્યધોરી માર્ગના-૩, મુખ્ય જિલ્લા માર્ગના-૧ અને ગ્રામ્ય માર્ગના-૧ એમ કુલ પાંચ અલગ- અલગ રસ્તાના કામો માટે રૂ.૩૨૮૪.૨૨ લાખના ખર્ચે સૈધ્ધાંતિક મંજુરી મળેલ છે અને માર્ગ અને મકાન વિભાગ દ્વારા ટુંક સમયમાં આગળની કાર્યવાહી હાથ ધરાશે.

ક્રમ

રસ્તાનું નામ/ કામગીરી

લંબાઈ (કી.મી.)

અંદાજીત રકમ (લાખમાં )

હારીજ-પાટણ રોડ કિ.મી. ૧૫/૦ થી ૨૭/૦૫૦

એમ.એમ.ડી.બી.એમ., ૩૦ બી.સી. એન્ડ મીસીલીનીયસ

૨૭.૦૦

૧૨૫૦.૫૦

પાટણ-ઉંઝા રોડ કિ.મી. ૩૮/૦ થી ૫૬/૪૦૦ રસ્તાના

મજબુતીકરણ માટે ૩૭.૫૦

એમ.એમ.બી.એસ.જી.(પસંદગીની લંબાઇમાં), ૫૦

એમ.એમ.ડી.બી.એમ, ૩૦ એમ.એમ.બી.સી. તથા

સી.સી.વર્ક/નાળાંની કામગીરી

૧૮.૪૦

૧૧૦૦.૦૦

ચાણસ્મા-પાટણ- ડીસા રોડ કિ.મી. ૮૮/૮ થી ૧૦૦/૦૫૦

એમ.એમ.ડી.બી.એમ, ૩૦ બી.સી. એન્ડ મીસીલીનીયસ

૪.૭૦

૭૦૦.૦૦

 

પીપળ-સરસાવ- વસાઇ-ફિંચાઇ- રણુંજ રોડ કિ.મી. ૦/૦ થી

૮/૫૦૦૫૦ એમ.એમ.બી.એસ.જી, ૫૦ એમ.એમ.

બી.એમ., ૨૦ એમ.એમ.એમ.એસ.એસ. એન્ડ

મીસીલીનીયસ

૮.૫૦

૧૭૦.૦૦

કતપુર એપ્રોચ રોડ ૩૭.૫ એમ.એમ. બી.એસ.જી, ૫૦

એમ.એમ. બી.એમ, ૨૦ એમ.એમ. એમ.એસ.એસ એન્ડ

મીસીલીનીયસ

૧.૮૪

૬૩.૭૦

 

પાટણ વિધાનસભા મત વિસ્તારના આ રસ્તાના કામો મંજુર થતાં લોકોની લાંબા સમયની માંગણી મંજુર થતાં લોકોની સુખ સુવિધામાં વધારો થશે.

error: Content is protected !!