વડાપ્રધાન મોદી 8 ઓક્ટોબરે લેશે વતન વડનગરની મુલાકાત

ગાંધીનગર, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્દ્ર મોદી 8 ઓક્ટોબરે પોતાના વતન વડનગરની મુલાકાતે પહોંચશે. જ્યાં ટાઉન હૉલ, મેડિકલ કોલેજ, હોસ્પિટલ અને અન્ય વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનની એક દિવસીય ગુજરાત મુલાકાત દરમિયાન વિવિધ સ્થળો પૈકી વડનગર એક હોઈ શકે છે. જોકે, તેમની ગુજરાત મુલાકાત વિષે વધુ વિગતો અને સત્તાવાર સંસ્કરણની રાહ જોવાઈ રહી છે.

error: Content is protected !!