વડાપ્રધાન મોદીએ ઓમાનમાં 300 વર્ષ જૂના મંદિરમાં ભગવાન શિવની પૂજા કરી, હાજર ભારતીયોએ લગાવ્યા મોદી…મોદી…ના નારા

ઓમાન: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ત્રણ દિવસીય વિદેશ પ્રવાસમાં આજે (સોમવારે) ઓમાનના મસ્કતમાં 300 વર્ષ જૂના શિવ મંદિરે પહોંચી ભગવાન શિવના દર્શન કર્યા હતા. આ મંદિર અંદાજે 300 વર્ષ જૂનું છે, જ્યાં જૂનાં શિવ મંદિર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ શિવ પૂજા-અર્ચના કરી હતી. મોદી અહીંની સુલતાન કબૂસ મસ્જિદ પણ જશે. તેઓએ મસ્જિદની પણ મુલાકાત લીધી હતી.

આ પહેલાં પીએમએ ઓમાનના ડેપ્યુટી પીએમ સૈયદ અસદ બિન અલ-સૈદ સાથે મુલાકાત કરી હતી. જ્યાં બંને નેતાઓ વચ્ચે ઈન્ટરનેશનલ રિલેશન અને કોપેરશન મુદ્દે ચર્ચા થઈ હતી. તેમજ ઇન્ડિયા-ઓમાન બિઝનેસ મીટિંગમાં ભાગ લીધો. ઉલ્લેખનીય છે કે, રવિવારે બંને દેશો વચ્ચે 8 સમજૂતીઓ થઈ હતી અને તે જ દિવસે મોદીએ અબૂધાબીમાં પ્રથમ હિંદુ મંદિરનો શિલાન્યાસ કર્યો હતો.

Image may contain: one or more people, people standing and food

Image may contain: one or more people, people standing, indoor and food

Image may contain: 8 people, people smiling, people standing and indoor

Image may contain: 7 people, people smiling, people standing, wedding, crowd and outdoor

 

 

 

error: Content is protected !!