વડાપ્રધાન મોદી 8 થી 11 ડીસેમ્બર દરમિયાન ગુજરાતમાં 15 જાહેરસભા સંબોધશે


અમદાવાદ, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 14મી ડિસેમ્બરે યોજાનાર બીજા તબક્કાના મતદાન માટે તારીખ 8, 9, 10 અને 11 ડિસેમ્બરે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં 15 જાહેરસભા સંબોધશે.

બીજા તબક્કાના મતદાન માટે પ્રચાર કરવાનો છેલ્લો દિવસ 12 ડીસેમ્બર (સાંજે 5 કલાક સુધી) છે. વડાપ્રધાન મોદી 11 ડીસેમ્બર સુધી પ્રચાર ઝુંબેશમાં જોડાયેલા રહેશે.

8 ડીસેમ્બર

11:00 – ભાભર

11:30  – કલોલ (મહેસાણા)

2:30 – હિંમતનગર

4:00 – નિકોલ (અમદાવાદ)

9 ડીસેમ્બર

9:30 – લુણાવાડા

11:00 – બોડેલી

1:00 – આણંદ

3:00 – મહેસાણા

10 ડીસેમ્બર

10:30 – પાલનપુર

12:30 – સાણંદ

2:30 – કાલોલ (પંચમહાલ)

6:00 –  વડોદરા

11 ડીસેમ્બર

12:30 – પાટણ

2:30 – નડિયાદ

7:00 – અમદાવાદ

error: Content is protected !!