મહારાષ્ટ્રીયન સાડી પહેરી 13000 ફૂટની ઊંચાઈથી છલાંગ લગાવીને મહિલાએ બનાવ્યો રેકોર્ડ

પુણે: મહારાષ્ટ્રના પુણેની રહેવાસી સ્કાઇડાઇવર શીતલ રાણે મહાજને મહારાષ્ટ્રિયન સાડીમાં 13 હજાર ફુટની ઉંચાઈથી છલાંગ લગાવીને રેકોર્ડ બનાવ્યો છે. શીતલે સોમવારે થાઇલેન્ડના પટાયામાં આ કારનામું કર્યું હતું. એડવેન્ચર સ્પોર્ટ્સમાં દુનિયામાં ઓળખ બનાવી ચૂકેલીસ શીતલ પહેલી ભારતીય છે જેઓએ 8 મીટરથી વધુ લાંબી સાડી પહેરીને છલાંગ લગાવી છે.

पुणे की स्काईडाइवर ने बनाया रिकॉर्ड, 8 मीटर लंबी नौवारी साड़ी पहनकर 13 हजार फीट से लगाई छलांग, national news in hindi, national news

નોંધનીય છે કે, પદ્મશ્રીથી સન્માનિત 35 વર્ષીય શીતલ 9 વર્ષના જુડવા બાળકોની માતા છે. 14 વર્ષની કારકિર્દીમાં તેઓ નેશનલ અને ઇન્ટરનેશનલ સ્તરે 700થી વધુ ડાઇવ લગાવી ચૂકી છે.  ન્યૂઝ એજન્સી મુજબ, છલાંગ બાદ શીતલ (35)એ કહ્યું કે, પટાયાનું હવામાન ઘણું સારું છે, તેઓ પહેલા પણ બે વાર 13000 ફુટની ઉંચાઈથી છલાંગ લગાવી ચુક્યા છે.

skydiveclub

ભારતના ફ્લેગ સાથે ડાઈવ કરનાર શીતલે કહ્યું કે, “હું આવતા મહિને ઇન્ટરનેશનલ વુમન્સ ડેથી પહેલા કંઈક અલગ કરવા માગતી હતી. તેના માટે મેં મહારાષ્ટ્રિયન નરૂવારી સાડી પહેરીને સ્કાઇડાઇવિંગ કરવાનું પસંદ કર્યું. પરંતુ 8.25 મીટર લાંબી સાદી પહેરીને ડાઇવ કરવું  ખૂબ જ ચેલેજિંગ હતું. ડાઇવમાં પેરાશૂટ ખૂલ્યા બાદ તમામ સેફ્ટી ઇક્વિપમેન્ટ્સની સાથે સાડીને મેનેજ કરવું સરળ નહોતું.”

zeenews

“તેના માટે મને પહેલાથી ઘણી તૈયારીઓ કરવી પડી, કારણ કે ગલ્ફ ઓફ થાઇલેન્ડમાં હવા ઘણી ઝડપી હતી.  ભારતમાં સાડી પહેરવાની અલગ-અલગ રીત છે, જેમાં મહારાષ્ટ્રિયન સાડી પહેરવી સૌથી મુશ્કેલ છે.”

पुणे की स्काईडाइवर ने बनाया रिकॉर्ड, 8 मीटर लंबी नौवारी साड़ी पहनकर 13 हजार फीट से लगाई छलांग, national news in hindi, national news

पुणे की स्काईडाइवर ने बनाया रिकॉर्ड, 8 मीटर लंबी नौवारी साड़ी पहनकर 13 हजार फीट से लगाई छलांग, national news in hindi, national news

पुणे की स्काईडाइवर ने बनाया रिकॉर्ड, 8 मीटर लंबी नौवारी साड़ी पहनकर 13 हजार फीट से लगाई छलांग, national news in hindi, national news

error: Content is protected !!