શક્કરિયાંનું અથાણું

સામગ્રી :

શક્કરિયાં : ૨૫૦ ગ્રામ
તેલ : પ્રમાણસર
તલ શેકેલાં : ૧૦૦ ગ્રામ
મીઠું, મરચું : સ્‍વાદ મુજબ
હળદર, ધાણાજીરું : થોડાં

બનાવવાની રીત :

શક્કરિયાં બાફીને ટુકડા કરી લો. તેમાં બધો મસાલો તલ અને તેલ ભેળવીને બરણીમાં ભરી લો. ૨ દિવસ તડકે રાખો પછી તે વાપરો.

error: Content is protected !!