‘હાર્દિક પટેલ & ગેંગ’ યુટ્યુબ ચેનલ દ્વારા વધુ 4 વિડીયો અપલોડ કરાયા

અમદાવ, દેશગુજરાત: તે જ યૂટ્યૂબ ચેનલ ‘હાર્દિક પટેલ એન્ડ ગેંગ’ કે જેણે અગાઉ થોડાક વીડિયો અપલોડ કર્યા હતા જેમાં હાર્દિક પટેલ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. તે યુટ્યુબ ચેનલ દ્વારા હવે વધુ 5 ક્લિપ્સ અપલોડ કરવામાં આવી છે. જેમાં આપવામાં આવેલા અનુચ્છેદ મુજબ, હાર્દિક પટેલ તેમના બે મિત્રો અને એક છોકરી સાથે જોવા મળે છે.

વિડીયો પરની તારીખ 29 મે, 2017 તરીકે દર્શાવવામાં આવી છે. દર્શાવેલ સમય મોડી સાંજનો છે. વિડિયોમાં દર્શાવવામાં આવેલી છોકરી અગાઉના વિડીયોમાં દર્શાવવામાં આવેલી બે છોકરીઓમાંથી નથી. અગાઉના વિડીયોમાં હાર્દિકના મિત્રોને બતાવવામાં આવ્યા તે જ મિત્રો આ વિડીયોમાં પણ છે. છેલ્લે રજૂ કરવામાં આવેલા વિડીયોમાં હાર્દિકે જે ટીશર્ટ પહેર્યું હતું તે જ ટીશર્ટ તેણે આ વિડીયોમાં પણ પહેર્યું છે. વિડીયો અપલોડ કરનારે જો વિડીયો નકલી હોય તો હાર્દિકને કેસ નોંધાવવા માટે પડકાર ફેંક્યો છે. તે વિડીયો અહીં એમ્બેડ કરવામાં આવ્યા છે.

error: Content is protected !!