સ્પ્રાઉટેડ મેથી વીથ ફ્રૂટી ડ્રેસીંગ

સામગ્રી:

ફ્રૂટી ડ્રેસીંગની

-૧/૨ કપ પપૈયાના ચોરસ ટુકડા
-૧/૪ કપ જાડુ દહીં વલોવેલું

અન્ય સામગ્રી:

-૧/૪ કપ મેથીના દાણા ફણગાવેલા
-૧/૨ કપ સફરજનના ચોરસ ટુકડા (છાલ સાથે)
-૧/૪ કપ દાડમના દાણા
-૧/૨ કપ પાલક સમારેલી
-મીઠું સ્વાદાનુસાર

રીત :ફ્રૂટી ડ્રેસીંગ માટે

– બધી સામગ્રીને મિક્સરમાં એકરસ કરો.
– ફ્રિઝમાં મૂકી જરૂર પ્રમાણે ઉપયોગમાં લો.

આગળની રીત:
– તમામ સામગ્રીને એક બાઉલમાં મિક્સ કરી ફ્રિઝમાં ઠંડી થવા મૂકો.
– પીરસતાં પૂર્વે તેમાં ડ્રેસીંગ મિક્સ કરો. તરત જ પીરસો.

error: Content is protected !!