સૂરણનું અથાણું

સામગ્રી :

સૂરણ : ૫૦૦ ગ્રામ
મીઠું : થોડું
હળદર : પ્રમાણસર
રાઇ : ૧૩૦ ગ્રામ
પાણી : થોડું

બનાવવાની રીત :

સૌ પહેલાં સૂરણને છોલીને ધોઇને તેના મોટા ટુકડા કરો. તેને એક તપેલીમાં બાફી લો. ત્‍યાર બાદ તેનું પાણી નિતારી લો. તેમાં હળદર, મીઠું, અને રાઇને ફીણીને મસાલો તૈયાર કરો અને ભેળવી દો. ત્‍યાર બાદ આ ટુકડાને તમે બરણીમાં ભરી લો.

error: Content is protected !!