આદું પાક

સામગ્રી : આદુ રસ ૧.૩૦૦ કિ. ગ્રામ,
લવિંગ ૧૦૦ ગ્રામ,
ગોળ ૬૨૫ ગ્રામ,
ત્રિકટુ ૧૦ ગ્રામ
ઘી ૩૦ ગ્રામ,
આતુર્ગત ૧૦ ગ્રામ.

બનાવવાની વિધિ :

આદુરસ ગાળીને કડાઇમાં ઘી, ગોળ સાથે નાંખો ને ધીમા તાપે ઘટ્ટ કરો. તૈયાર થતા મસાલા પાઉડર બધા નાખો ને ઘીવાળી થાળીમાં ઢાળી દો. ઠંડું પડતાં કાપા પાડી ડબામાં ભરી લો.

error: Content is protected !!