હાઇકોર્ટના જજ તરીકે શપથ લેતાં શ્રી વિષ્ણુકુમાર પ્રભુદાસ પટેલ

ગુજરાત: ગુજરાત હાઇકોર્ટના કાર્યકારી ચીફ જસ્ટીસ શ્રી અનંત એસ. દવેએ આજે હાઇકોર્ટના જજ તરીકે
નિમાયેલા શ્રી વિષ્ણુકુમાર પ્રભુદાસ પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા.
આ શપથવિધિ પ્રસંગે હાઇકોર્ટના નામદાર ન્યાયમૂર્તિશ્રીઓ, એડવોકેટ જનરલ શ્રી કમલભાઇ ત્રિવેદી,
વિકલશ્રીઓ, હાઇકોર્ટના અધિકારીશ્રીઓ તથા નવા વરાયેલા જજશ્રીના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!