Articles tagged under: Ahmedabad Airport

કોલકાતા જઈ રહેલા ઈન્ડિગો પ્લેન સાથે પક્ષી અથડાતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

June 19, 2018
કોલકાતા જઈ રહેલા ઈન્ડિગો પ્લેન સાથે પક્ષી અથડાતા અમદાવાદ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદથી કોલકાતા જઈ રહેલા ઈન્ડિગો વિમાને ટેક ઓફની મિનિટોમાં જ અમદાવાદના સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કર્યું હતું. પ્લેન સાથે પક્ષી અથડા...Read More

અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.18.50 લાખની કિંમતનું સોનું ઝડપાયું

May 30, 2018
અમદાવાદ એરપોર્ટ પરથી રૂ.18.50 લાખની કિંમતનું સોનું ઝડપાયું

અમદાવાદઃ અબુધાબીથી અમદાવાદ એરપોર્ટ પર પહોંચેલા કેરિયર પ્રવાસી પાસેથી રૂપિયા 18,50,000ની કિંમતનું સોનું કસ્ટમ વિભાગે ઝડપી પાડ્યું છે. માહિતી મુજબ, ઇમિગ્રેશનનાં અધિકારીએ કસ્ટમ વિભાગને આપેલી બ...Read More

અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરનારા લોડર્સની અટકાયત

March 31, 2018
અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોની બેગમાંથી ચોરી કરવાનો પ્રયાસ કરનારા લોડર્સની અટકાયત

અમદાવાદ, દેશગુજરાત: સરદારનગર પોલીસે આજે (શનિવારે) અમદાવાદ એરપોર્ટ પરથી મુસાફરોની બેગમાંથી કિંમતી વસ્તુઓની ચોરી કરવાનો પ્રયાસ કરનાર ઈન્ડિગો એરલાઇન્સના 3 લોડર્સની અટકાયત કરી હતી. સરદારનગર ...Read More

સિંગાપોર એરલાઇન્સે અમદાવાદથી પાંચમી સાપ્તાહિક ફ્લાઇટનો ઉમેરો કર્યો

February 19, 2018
સિંગાપોર એરલાઇન્સે અમદાવાદથી પાંચમી  સાપ્તાહિક ફ્લાઇટનો ઉમેરો કર્યો

ગાંધીનગર: સિંગાપોર એરલાઇન્સ દ્વારા આજે (સોમવારે) અમદાવાદથી સિંગાપોર સુધીની પાંચમી સાપ્તાહિક ફ્લાઇટની   જાહેરાત કરવામાં આવી હતી. ઉનાળાની રજાઓને ધ્યાનમાં રાખીને આ સમય  દરમિયાન વધતી જતી મુસા...Read More

જામનગરથી અમદાવાદની વિમાની સેવાનો પ્રારંભ

February 17, 2018
જામનગરથી અમદાવાદની વિમાની સેવાનો પ્રારંભ

જામનગર: જામનગરથી અમદાવાદ ફ્લાઈટ સેવાનો આજે (શનિવાર)થી પ્રારંભ થયો છે.કેન્દ્ર સરકારની 'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) યોજના અંતર્ગત જામનગરથી અમદાવાદની ફ્લાઈટ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો અને...Read More

સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ અમદાવાદથી મુંદ્રા, ભાવનગર અને જામનગરની ફ્લાઈટ સેવાનો પ્રારંભ

February 17, 2018
સરકારની ‘ઉડાન’ યોજના હેઠળ અમદાવાદથી મુંદ્રા, ભાવનગર અને જામનગરની ફ્લાઈટ સેવાનો પ્રારંભ

અમદાવાદ: કેન્દ્ર સરકારની  'ઉડે દેશ કા આમ નાગરિક' (ઉડાન) યોજના હેઠળ ઇન્ટ્રા સ્ટેટ એરલાઇન્સ હેઠળ આજે (શનિવાર)થી અમદાવાદ-મુંદ્રાની ફ્લાઇટનો પ્રારંભ થયો છે. એર ઓડિશાની પહેલી ફ્લાઇટે અમદાવાદથી મુ...Read More

અમદાવાદ એરપોર્ટ પર ગો એરના પ્લેન સાથે પક્ષી અથડાયું, મુસાફરો સુરક્ષિત, ફ્લાઈટ રદ્દ

February 07, 2018
અમદાવાદ એરપોર્ટ પર ગો એરના પ્લેન સાથે પક્ષી અથડાયું, મુસાફરો સુરક્ષિત, ફ્લાઈટ રદ્દ

અમદાવાદ, દેશગુજરાત: અમદાવાદ-દિલ્હી ગો એર ફ્લાઇટ નંબર જી8 720 આજે (બુધવારે) સવારે  અમદાવાદ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થઇ ત્યારે તેની સાથે પક્ષી અથડાઈ ગયું હતું. ફ્લાઇટ સવારે 8:25 વાગ્યે રવાના થવાની ...Read More

ટૂંક સમયમાં અમદાવાદથી જેસલમેર, કંડલા, કેશોદ, પોરબંદર, હુબલી અને નાસિકની ફ્લાઈટ શરુ થશે

January 25, 2018
ટૂંક સમયમાં અમદાવાદથી જેસલમેર, કંડલા, કેશોદ, પોરબંદર, હુબલી અને નાસિકની ફ્લાઈટ શરુ થશે

નવી દિલ્હી, દેશગુજરાત: કેન્દ્રીય એવિએશન મીનીસ્ટ્રીએ બુધવારે કહ્યું કે, ઇન્ડિગો અને જેટ એરવેઝે યુડીએએન (ઉડે દેશ કા આમ નાગરિક) બિડિંગના બીજા રાઉન્ડમાં 325 રૂટની ઓફર કરી છે. સ્પાઇસજેટ અને એલાયન્સ...Read More

રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસની ગુજરાત મુલાકાતે પહોંચ્યા

January 21, 2018
રાષ્ટ્રપતિ કોવિંદ બે દિવસની  ગુજરાત મુલાકાતે પહોંચ્યા

અમદાવાદ, દેશગુજરાત: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે (રવિવાર)થી બે દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જેઓનું અમદાવાદ એરપોર્ટ પર મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ.પી.કોહલીએ સ્વાગત કર્યુ...Read More

ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અમદાવાદથી મુંબઈ જવા રવાના

January 17, 2018
ઇઝરાયલના વડાપ્રધાન નેતન્યાહુ અમદાવાદથી મુંબઈ જવા રવાના

અમદાવાદ: ગુજરાતની એક દિવસીય ઐતિહાસિક સફળ મુલાકાત બાદ ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુ તેમજ  સારા નેતન્યાહુને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર  મોદી દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતે ભાવભરી વિ...Read More

error: Content is protected !!