Articles tagged under: Ahmedabad Police

અમદાવાદમાં મોડી રાત્રે ફટાકડા ફોડી રહેલા યુવકની પોલીસે કરી ધરપકડ

November 04, 2018
અમદાવાદમાં મોડી રાત્રે ફટાકડા ફોડી રહેલા યુવકની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: રોશની અને ખુશીના તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીમાં મહત્વ તો દીપ પ્રાગટયનું હોય છે, પરંતુ આપણા દેશમાં દિવાળીની ઉજવણીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છ...Read More

આરજે દેવકી અને અન્ય ત્રણની ધરપકડ, ચાર વર્ષના બાળકને ઇજા પહોંચાડવાના કેસમાં જામીન પર છોડવામાં આવ્યા

October 23, 2018
આરજે દેવકી અને અન્ય ત્રણની ધરપકડ, ચાર વર્ષના બાળકને ઇજા પહોંચાડવાના કેસમાં જામીન પર છોડવામાં આવ્યા

અમદાવાદ: નવરત્રી દરમિયાન એફએમ રેડિયો ચેનલના ઇવેન્ટમાં ચાર વર્ષના બાળકને ઇજા પહોંચાડવાના કેસમાં વસ્ત્રાપુર પોલીસે સોમવારે રેડિયો જૉકી (આરજે) દેવકી, નિશિતા, આયુષ અને હર્ષની ધરપકડ કરી હતી. પછ...Read More

ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે, એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી : રાજ્ય સરકાર

October 22, 2018
ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિયો નિર્ભય પણે કામ કરે છે, એક પણ કામદારે વતન તરફ પ્રયાણ કર્યું નથી : રાજ્ય સરકાર

અમદાવાદ : રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાજેતરમાં અન્ય રાજ્યોના નાગરિકો પર થયેલા હુમલાઓ સંદર્ભે અમદાવાદ શહેરની ઉત્તમ કામગીરી અને સુદ્રઢ સુરક્ષાના પરિણામે ઓઢવ જી.આઇ.ડી.સી.માં તમામ પરપ્રાંતિય...Read More

અમદાવાદમાં સતત ચોથા દિવસે પોલીસની ફ્લેગમાર્ચ કરી, પરપ્રાંતીયો સાથે કરી ચર્ચા

October 10, 2018
અમદાવાદમાં સતત ચોથા દિવસે પોલીસની ફ્લેગમાર્ચ કરી, પરપ્રાંતીયો સાથે કરી ચર્ચા

અમદાવાદઃ ગુજરાતમાં પરપ્રાંતીયો પર થયેલા હુમલા બાદ તંત્ર અને પોલીસ વિભાગ એક્શનમાં છે. અમદાવાદ શહેરમાં પરપ્રાંતીયો પર હુમલાના બનાવો ન બને તે માટે અમદાવાદ પોલીસ ફ્લેગમાર્ચની સાથે પેટ્રોલિં...Read More

નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, અશ્લિલ કૃત્ય કે અશ્લિલ ગીતો વગાડનાર સામે લેવાશે આકરા પગલા

October 09, 2018
નવરાત્રિને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું, અશ્લિલ કૃત્ય કે અશ્લિલ ગીતો વગાડનાર સામે લેવાશે આકરા પગલા

અમદાવાદ: આવતીકાલ (બુધવાર)થી સૌથી નવલા નોરતાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેને લઈને નવરાત્રિ મંડળો અને રાસ-ગરબા રમઝટના આયોજકો દ્વારા તૈયારીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. ખાસ કરીને ખેલૈયાઓ નવરાત્ર...Read More

અમદાવાદીઓને ટ્રાફિક નિયમનું કરવું પડશે ચુસ્તપણે પાલન, પોલીસે શરુ કર્યું ‘ફ્રી લેફ્ટ’ કેમ્પેઇન

September 15, 2018
અમદાવાદીઓને ટ્રાફિક નિયમનું કરવું પડશે ચુસ્તપણે પાલન, પોલીસે શરુ કર્યું ‘ફ્રી લેફ્ટ’ કેમ્પેઇન

અમદાવાદ: છેલ્લા બે મહિનાથી અમદાવાદમાં ટ્રાફિક સમસ્યા સામે પગલાં લેવા માટે મહાનગરપાલિકા તંત્ર અને પોલીસ વિભાગે કમર કસી છે. હવે શહેર ટ્રફિક પોલીસે આ સમસ્યાને દૂર કરવા માટે એક નવતર પ્રયોગ હાથ ...Read More

હાર્દિક પટેલનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસની દાદાગીરી, કેમેરા છીનવવાનો પ્રયાસ

September 09, 2018
હાર્દિક પટેલનું કવરેજ કરી રહેલા મીડિયાકર્મીઓ સાથે પોલીસની દાદાગીરી, કેમેરા છીનવવાનો પ્રયાસ

અમદાવાદ: પાસ કન્વીનર હાર્દિક પટેલ છેલ્લા 16 દિવસથી આમરણાંત ઉપવાસ પર છે. આ દરમિયાન તેની તબિયત લથડતા સ્પીટાલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ આજે તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા અમદાવાદમાં ત...Read More

અમદાવાદ: હોમગાર્ડ્સની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોએ 25 ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં હાજર રહેવું

August 24, 2018
અમદાવાદ: હોમગાર્ડ્સની લેખિત પરીક્ષામાં પાસ થયેલ ઉમેદવારોએ 25 ઓગસ્ટે પોલીસ હેડ ક્વાર્ટર્સમાં હાજર રહેવું

અમદાવાદ: અમદાવાદ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડસના તાબા હેઠળના અસલાલી, બોપલ, કણભા, કોઠ, ચાંગોદર, દેત્રોજ, ધોલેરા, જમાલપુર વજીફા, સાણંદ, વિઠલાપુર યુનિટોમાં હોમગાર્ડસ પુરૂષ/ મહિલાઓની નવી ભરતી અંગે ...Read More

અમદાવાદ: બકરી ઇદ પર કોઇપણ પશુની જાહેરમાં કતલ પર પ્રતિબંધ

August 14, 2018
અમદાવાદ: બકરી ઇદ પર કોઇપણ પશુની જાહેરમાં કતલ પર પ્રતિબંધ

ગાંધીનગર  22 ઓગસ્ટે  મુસ્લિમોનો બકરી ઈદનો તહેવાર છે. આ તહેવારના દિવસે વારને અનુલક્ષીને અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે.  પરંતુ કોઇ પણ જાહેર કે ખાનગી સ્‍થળે, મહોલ્‍લા કે ગલ્...Read More

અમદાવાદમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત, વિરાટનગર ચાર રસ્તાથી રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા સુધીના મોડર્ન રોડ પરનાં દબાણો હટાવાયા

August 09, 2018
અમદાવાદમાં દબાણ હટાવો ઝુંબેશ યથાવત, વિરાટનગર ચાર રસ્તાથી રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા સુધીના મોડર્ન રોડ પરનાં દબાણો હટાવાયા

અમદાવાદ: અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા નવા પશ્ચિમ ઝોન વિસ્તારના સરખેજ ચોકડી પરના ગેરકાયદે દબાણને દૂર કરવામાં આવ્યું હતું, આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. એક સાથે દબા...Read More

error: Content is protected !!