Articles tagged under: Bank Frauds

વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસ : સીબીઆઇના સંયુક્ત નિદેશક નિર્ણાયક સુનાવણીમાં ભાગ લેવા ટીમ સાથે લંડન રવાના

December 09, 2018
વિજય માલ્યા પ્રત્યાર્પણ કેસ : સીબીઆઇના સંયુક્ત નિદેશક નિર્ણાયક સુનાવણીમાં ભાગ લેવા ટીમ સાથે લંડન રવાના

નવી દિલ્હી : સરકારી ક્ષેત્રની બેંકો પાસેથી રૂપિયા 9,000 કરોડની લોન લઈને લંડન ભાગેલા ઉદ્યોગપતિ વિજય માલ્યાના પ્રત્યાર્પણના નિર્ણયનો સમય નજીક આવ્યો છે. સીબીઆઇના સંયુક્ત નિદેશક (જોઈન્ટ ડિરેક્ટર...Read More

સુરત: મુદ્રા યોજના હેઠળ લોન લીધા બાદ બે વર્ષમાં કોઈ ચુકવણી ન કરનાર લાભાર્થી વિરુદ્ધ બેંક દ્વારા ફરિયાદ

April 26, 2018
સુરત: મુદ્રા યોજના હેઠળ લોન લીધા બાદ બે વર્ષમાં કોઈ ચુકવણી ન કરનાર લાભાર્થી વિરુદ્ધ બેંક દ્વારા ફરિયાદ

સુરત, દેશગુજરાત: પ્રધાનમંત્રી રોજગાર યોજના હેઠળ રૂ.10 લાખની લોનના નોન પેમેન્ટ માટે મહિલા સામે છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. હેલ્ધી ઓવન બેકર્સના માલિક પિન્કી અગ્રવાલે  જાન્યુઆરી - 2016...Read More

વધુ એક જવેલર્સે આચર્યું રૂ. 854 કરોડનું બેંક કૌભાંડ, સીબીઆઈ તપાસની માગ

March 21, 2018
વધુ એક જવેલર્સે આચર્યું રૂ. 854 કરોડનું બેંક કૌભાંડ, સીબીઆઈ તપાસની માગ

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડમાં જવેલર્સ નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સીએ 14,600  કરોડથી વધુનો ચૂનો અલગ અલગ બેંકને લગાવ્યો છે. જે બાદ આ પ્રકારનું વધુ એક બેંક કૌભાંડ સામે આવ્યુ...Read More

નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબી સહિત અન્ય 39 બેંકો પાસેથી પણ લીધી છે લોન

March 01, 2018
નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ પીએનબી સહિત અન્ય 39 બેંકો પાસેથી પણ લીધી છે લોન

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે 12,672 કરોડ રૂપિયાનું ફ્રોડ કરનાર હીરા વેપારી નીરવ મોદી અને તેના મામા મેહુલ ચોક્સી સામે એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી), સીબીઆઈ સહિતની એજન્સીઓ તપાસનો ધ...Read More

પીએનબી ફ્રોડ કેસમાં ઈડીએ મેહુલ ચોક્સીની 1217.20 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી

March 01, 2018
પીએનબી ફ્રોડ કેસમાં ઈડીએ મેહુલ ચોક્સીની 1217.20 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી

મુંબઈ: પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના 12,672 કરોડ રૂપિયાના ફ્રોડ કેસમાં એનફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ મેહુલ ચોક્સીની માલિકીના ફ્લેટ તેમજ કંપનીઓ પર ગુરુવારે કાર્યવાહી હાથ ધરી રૂ. 1217.20 કરોડની પ્ર...Read More

પીએનબી કૌભાંડ:નીરવ મોદીએ સીબીઆઈને આપ્યો જવાબ, વિદેશમાં મારો બીઝનેસ છે, હું ન આવી શકું

February 28, 2018
પીએનબી કૌભાંડ:નીરવ મોદીએ સીબીઆઈને આપ્યો જવાબ, વિદેશમાં મારો બીઝનેસ છે, હું ન આવી શકું

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેંક (પીએનબી)ને 12,600 કરોડ રૂપિયાનો ચુનો લગાવ્યા બાદ વિદેશમાં આરામથી રહેતા હીરા વ્યાપારી નીરવ મોદી સીબીઆઈએ ઈમેઈલ દ્વારા સમન્સ પાઠવ્યું હતું. આ મામલે નીરવ મોદીએ સીબી...Read More

નીરવ મોદીનું 1300 કરોડનું વધુ એક બેંક કૌભાંડ સામે આવ્યું

February 27, 2018
નીરવ મોદીનું 1300 કરોડનું વધુ એક બેંક કૌભાંડ સામે આવ્યું

મુંબઈઃ પંજાબ નેશનલ બેંક (પીએનબી) સાથે વધુ એક 1,322 કરોડનું કૌભાંડ આચરાયું હોવાનું સામે આવ્યું છે. પીએનબીએ સોમવારે મોડી રાત્રે સ્ટોક એક્સ્ચેન્જને માહિતી આપવામાં આવી હતી કે, નીરવ મોદી અને તેના બિ...Read More

નીરવ મોદીના વિદેશી વ્યવહારોની વિગત મેળવવા સીબીઆઈએ 5 બેંકો પાસે નોસ્ટ્રો ખાતાને લગતી માહિતી માંગી

February 27, 2018
નીરવ મોદીના વિદેશી વ્યવહારોની વિગત મેળવવા સીબીઆઈએ 5 બેંકો પાસે નોસ્ટ્રો ખાતાને લગતી માહિતી માંગી

નવી દિલ્હી: પંજાબ નેશનલ બેંક (પીએનબી)ના રૂ. 11,300 કરોડના કૌભાંડમાં સીબીઆઈએ આજે (મંગળવારે) 5 બેંકો પાસે નોસ્ટ્રો ખાતાને લગતી માહિતી માંગી છે. હજારો કરોડનું બેંક કૌભાંડ આચરી વિદેશ નાસી ગયેલા નીરવ મ...Read More

વધુ એક બેંક કૌભાંડ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના જમાઈ સહિત 11 સામે સીબીઆઈએ નોંધ્યો ગુનો

February 26, 2018
વધુ એક બેંક કૌભાંડ: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહના જમાઈ સહિત 11 સામે સીબીઆઈએ નોંધ્યો ગુનો

નવી દિલ્હી, દેશગુજરાત: પંજાબ નેશનલ બેંક (પીએનબી) અને રોટોમેક પેન્સના કૌભાંડ સામે આવ્યા બાદ વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ દેશની સૌથી મોટી ખાંડ મિલો પૈકી એક હાપુડની  સીમ્ભાવલી શુગર્સ લ...Read More

પીએનબી ફ્રોડ નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ રદ્દ

February 24, 2018
પીએનબી ફ્રોડ નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ રદ્દ

નવી દિલ્હી : પંજાબ નેશનલ બેંક (પીએનબી) કૌભાંડના આરોપી નીરવ મોદી અને મેહુલ ચોક્સીનો પાસપોર્ટ વિદેશ મંત્રાલયે રદ્દ કરી દીધો છે. આ અંગે વિદેશ મંત્રાલયે કહ્યું કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સીએ મંત...Read More

error: Content is protected !!