Articles tagged under: Bharuch

ભરૂચ: 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર ગુનેગારને પોક્સો કોર્ટે ફટકારી ફાંસીની સજા

April 26, 2018
ભરૂચ: 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી હત્યા કરનાર ગુનેગારને પોક્સો કોર્ટે ફટકારી ફાંસીની સજા

ભરૂચ: વર્ષ 2016માં જંબુસરના પીલુદ્રા ગામે 4 વર્ષના બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરી તેની હત્યા કરવાના મામલે આજે (ગુરુવારે) ભરૂચ પોક્સો કોર્ટે ઐતિહાસીક ચૂકાદો આપ્યો હતો. ભરૂચ પોક્સો કોર્ટ...Read More

ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની તમામ વિગતો

April 24, 2018
ગુજરાત સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણીની તમામ વિગતો

ભરૂચ, દેશગુજરાત: ભરૂચના જિલ્લા વહીવટીતંત્રે આ અંગે વિગતો જાહેર કરી કે, 1લી મેએ ગુજરાત રાજ્યના સ્થાપના દિવસની રાજ્યકક્ષાની ઉજવણી ભરૂચમાં યોજાશે. 28 એપ્રિલ: પરેડ રિહર્સલ અને શસ્ત્ર પ્રદર્શન 29...Read More

ભરૂચના ગોલ્ડન બ્રિજ પર એક મહિના માટે 4 વ્હીલર્સ પર પ્રતિબંધ

March 28, 2018
ભરૂચના ગોલ્ડન બ્રિજ પર એક મહિના માટે 4 વ્હીલર્સ પર પ્રતિબંધ

ભરૂચ, દેશગુજરાત: ભરૂચમાં નર્મદા નદી પરના ગોલ્ડન બ્રિજ પર 4 વ્હીલર્સ ચલાવવા પર કાલે (29 માર્ચ)થી એક મહિના માટે  સંપૂર્ણપણે પ્રતિબંધિત મુકવામાં આવ્યો છે. કલેક્ટર કચેરીના મેજિસ્ટ્રેટ શાખાના નાય...Read More

ભરૂચમાં નવા નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ 75% પૂર્ણ

February 22, 2018
ભરૂચમાં નવા નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ 75% પૂર્ણ

ભરૂચ, દેશગુજરાત:  નર્મદા નદી ઉપર નવા ફોર-લેન નર્મદા મૈયા બ્રિજનું બાંધકામ 75% પૂર્ણ થઇ ગયું છે.  આ બ્રિજ તૈયાર થઈ જશે એટલે 100 વર્ષથી વધુ જૂના ગોલ્ડન બ્રિજના ટ્રાફિકમાં ઘટાડો થશે. બ્રિજ નિર્માણનુ...Read More

ભરૂચ આઈટીઆઈ રોજગાર મેળામાં 6,700 યુવાનોને નોકરી અપાઈ

January 25, 2018
ભરૂચ આઈટીઆઈ રોજગાર મેળામાં 6,700 યુવાનોને નોકરી અપાઈ

ભરૂચ, દેશગુજરાત: ભરૂચના જીએનએફસી સ્ટેડિયમ ખાતે બુધવારે આઇટીઆઇ રોજગાર મેળામાં 9,000 જેટલા બેરોજગાર યુવાનોએ ભાગ લીધો હતો. તેમાંથી 6,700 યુવાનોની 107 ઔદ્યોગિક એકમોમાં ભરતી કરવામાં આવી હતી. કેન્દ્રમાં...Read More

કેબલ સ્ટેઇડ બ્રિજ પર ભરૂચવાસીઓ પાસેથી ફરી ટોલટેક્ષ વસુલવાનું શરુ, વાહનચાલકોમાં રોષ

January 07, 2018
કેબલ સ્ટેઇડ બ્રિજ પર ભરૂચવાસીઓ પાસેથી ફરી ટોલટેક્ષ વસુલવાનું શરુ, વાહનચાલકોમાં રોષ

ભરૂચ, દેશગુજરાત: કેન્દ્ર સરકાર દ્વારા ભરૂચની નર્મદા નદી પર ઈ.પી.સી. ધોરણે બનાવવામાં આવેલા કેબલ સ્ટેઇડ બ્રિજ પર 4 મહિના પહેલા ટોલટેક્ષ લેવાનું શરુ કરવામાં આવ્યું હતું. આ ટોલટેક્ષમાંથી ભરૂચના ...Read More

શંકાસ્પદ આઇએસ ત્રાસવાદી કેસ: અહેમદ પટેલે ગૃહમંત્રી રાજનાથ સિંહને લખ્યો પત્ર

October 29, 2017
શંકાસ્પદ આઇએસ ત્રાસવાદી કેસ: અહેમદ પટેલે ગૃહમંત્રી રાજનાથ સિંહને લખ્યો પત્ર

નવી દિલ્હી, દેશગુજરાત: કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને ગુજરાત રાજ્ય સભાના સભ્ય અહેમદ પટેલે રવિવારે ગૃહમંત્રી રાજનાથસિંહને લખેલા એક પત્રમાં માગણી કરી હતી કે, જે લોકો દોષિત છે (ભરૂચના શંકાસ્પદ આત...Read More

ભરૂચ કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલટેક્ષની હિલચાલના વિરોધમાં કોંગ્રેસના ધરણા

August 26, 2017
ભરૂચ કેબલ સ્ટેઇડ બ્રિજ પર ટોલટેક્ષની હિલચાલના વિરોધમાં કોંગ્રેસના ધરણા

ભરૂચ, દેશગુજરાત: ભરૂચ નર્મદા નદી પર તૈયાર થયેલા કેબલ સ્ટેઇડ બ્રિજના લોકાર્પણ બાદ હવે કેન્દ્ર સરકારે આ બ્રિજ પરથી પસાર થતા વાહનચાલકો પાસેથી ટોલટેક્ષ ઉઘરાવવાની તૈયારી આરંભી છે. બ્રિજ ઈ.પી.સી ધ...Read More

ભરુચનો નર્મદા નદી પરનો પુલ ટેક્સપેયરોના ખર્ચે બન્યો હોવા છતા સરકારની ટોલ ટેક્સ ઉઘરાવવાની પેરવી

August 24, 2017
ભરુચનો નર્મદા નદી પરનો પુલ ટેક્સપેયરોના ખર્ચે બન્યો હોવા છતા સરકારની ટોલ ટેક્સ ઉઘરાવવાની પેરવી

ભરૂચ, દેશગુજરાત: ભરૂચમાં નર્મદા નદી પર બનાવવામાં આવેલા કેબલ બ્રિજ પર ટોલ ટે્ક્સ ઉઘરાવવાની તૈયારી ચાલી રહી છે. ઈ.પી.સી. ધોરણે એટલે કે સંપૂર્ણ પણે ટેક્સ પેયરોના અથવા તો બીજા શબ્દોમાં સરકારના ખ...Read More

હાંસોટના મુફ્તી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, 5 વર્ષ સુધી વિદ્યાર્થી સાથે આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

August 21, 2017
હાંસોટના મુફ્તી સામે નોંધાઈ વધુ એક ફરિયાદ, 5 વર્ષ સુધી વિદ્યાર્થી સાથે આચર્યું હતું સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય

હાંસોટ, દેશગુજરાત:  હાંસોટ દારુલ ઉલૂમના મુફતી અબ્દુલ્લા પટેલ વિરુદ્ધ હવે  21 વર્ષીય પીડિત વિદ્યાર્થીએ  હાંસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પીડિત યુવાનની ફરિયાદ મુજબ દારુલ ઉલૂમના મુફ્તીએ વર...Read More

error: Content is protected !!