Articles tagged under: Bhupendrasinh Chudasama

બાળકોના દફતરનો ભાર ઓછો કરવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, દફતરનું વજન બાળકના વજનના 10 ટકાથી વધુ નહીં રાખી શકાય : શિક્ષણમંત્રી

November 27, 2018
બાળકોના દફતરનો ભાર ઓછો કરવા શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય, દફતરનું વજન બાળકના વજનના 10 ટકાથી વધુ નહીં રાખી શકાય : શિક્ષણમંત્રી

ગાંધીનગર : ધોરણ-૧થી ધોરણ-૧રમાં ભણતા શાળાના વિદ્યાર્થીઓને પાઠયપુસ્‍તક ઉપરાંતના પુસ્‍તકો, માર્ગદર્શિકાઓ, સ્‍વાઘ્‍યાયપોથી, વર્ગકાર્ય, અને ગૃહકાર્યની વર્ગબૂકો, પાણીની બોટલ વગેરેને કારણે દફત...Read More

19મી નવેમ્બરથી યોજાનાર ઐતિહાસિક વૌઠાના મેળાના આયોજન માટે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

October 29, 2018
19મી નવેમ્બરથી યોજાનાર ઐતિહાસિક વૌઠાના મેળાના આયોજન માટે ગાંધીનગરમાં યોજાઈ બેઠક

ધોળકા : વર્ષોની પરંપરા મુજબ ઐતિહાસિક અને સાંસ્કૃતિક મૂલ્ય ધરાવતાં ધોળકા તાલુકાના વૌઠા ગામે યોજાતા ઐતિહાસિક મેળાની પૂર્વ તૈયારી માટે આજે (સોમવારે) ગાંધીનગરમાં શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ...Read More

રાજયના નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ પર ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચના આક્ષેપો સદંતર પાયાવિહોણા : ચુડાસમા

October 10, 2018
રાજયના નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ પર ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચના આક્ષેપો સદંતર પાયાવિહોણા : ચુડાસમા

ગાંધીનગર : ઠાકોર સેના અને ઓ.બી.સી. એકતા મંચની પત્રકાર પરિષદમાં રાજયની ભાજપા સરકાર અને નાયબ મુખ્‍યમંત્રી નીતિન પટેલ પર કરાયેલા આક્ષેપો અને વિધાનોને  મંત્રી ભૂપેન્‍દ્રસિંહ ચુડાસમાએ વખોડી તી...Read More

રાજકોટના પૂર્વ રાજવી અને પૂર્વમંત્રી મનોહરસિંહ જાડેજાનું નિધન, પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પી મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ

September 28, 2018
રાજકોટના પૂર્વ રાજવી અને પૂર્વમંત્રી મનોહરસિંહ જાડેજાનું નિધન, પાર્થિવ દેહને પુષ્પાંજલી અર્પી મુખ્યમંત્રી રૂપાણીએ પાઠવી શ્રદ્ધાંજલિ

રાજકોટ : રાજકોટના પૂર્વ રાજવી અને રાજ્યના પૂર્વ નાણાં , આરોગ્ય અને નાગરિક પુરવઠા મંત્રી સ્વ.મનોહરસિંહ જાડેજા નિધનના સમાચાર મળતા રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી આજે (શુક્રવાર) રાજકોટઆવ્યા...Read More

ગુજરાત ભાજપા પ્રદેશ કારોબારી બેઠક 22 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાશે

September 20, 2018
ગુજરાત ભાજપા પ્રદેશ કારોબારી બેઠક 22 સપ્ટેમ્બરે ગાંધીનગરમાં યોજાશે

ગાંધીનગર: ભાજપા પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીની અધ્યક્ષતામાં તેમજ પ્રદેશ પ્રભારી અને રાષ્ટ્રીય મહામંત્રી ભુપેન્દ્ર યાદવ, રાષ્ટ્રીય સહ સંગઠન મહામંત્રી વી.સતીષ, માન. મુખ્યમંત્રી વિજય રૂપાણી ...Read More

સ્ટાર્ટઅ૫, ઈનોવેશન પોલીસીને વધુ ૫રિણામલક્ષી બનાવવા 10 સપ્ટેમ્બરે ગ્રાન્ડ ઈન્ડસ્ટ્રીયલ હેકાથોન 2018 પ્રોગ્રામનો પ્રારંભ કરાશે

September 07, 2018
સ્ટાર્ટઅ૫, ઈનોવેશન પોલીસીને વધુ ૫રિણામલક્ષી બનાવવા 10 સપ્ટેમ્બરે ગ્રાન્ડ ઈન્ડસ્ટ્રીયલ હેકાથોન 2018 પ્રોગ્રામનો પ્રારંભ કરાશે

ગાંધીનગર: રાજય સ૨કા૨ના હાય૨ અને ટેકનિકલ શિક્ષણ વિભાગે એક વર્ષ ૫હેલા સ્ટુડન્ટ સ્ટાર્ટઅ૫ ઈનોવેશન પોલીસી જાહે૨ કરી રાજયના વિદ્યાર્થીઓ પોતાના આગવા અને મૌલિક વિચારો સાથે કોઈ પ્રોજેકટ શરૂ કરે ...Read More

મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ અંતર્ગત 2 ઓકટોબ૨-2018થી સળંગ 2 વર્ષ દ૨મિયાન ગાંધી વિચા૨ધારા આધારિત કાર્યક્રમોનું આયોજન

September 07, 2018
મહાત્મા ગાંધીજીની 150મી જન્મજયંતિ અંતર્ગત 2 ઓકટોબ૨-2018થી સળંગ 2 વર્ષ દ૨મિયાન ગાંધી વિચા૨ધારા આધારિત કાર્યક્રમોનું આયોજન

ગાંધીનગર: માત્ર દેશના જ નહીં ૫રંતુ વિશ્વવિભૂતિ એવા આ૫ણા રાષ્ટ્રાપિતા પૂ.મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ સમગ્ર દેશમાં ઉજવીને વર્તમાન તથા ભાવિ પેઢી સુધી મહાત્મા ગાંધીના વિચારોનો પ્રસા૨ ...Read More

ખેંચાયેલ વ૨સાદના સંજોગોને ઘ્યાનમાં લઈને સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવાનો રાજય સ૨કા૨નો નિર્ણય

September 06, 2018
ખેંચાયેલ વ૨સાદના સંજોગોને ઘ્યાનમાં લઈને સિંચાઈ માટે નર્મદાનું પાણી છોડવાનો રાજય સ૨કા૨નો નિર્ણય

ગાંધીનગર: રાજયમાં કેટલાક વિસ્તારોમાં ખેંચાયેલા અને અપૂ૨તા વ૨સાદની પરિસ્થિતિને ઘ્યાનમાં લઈને ખાસ કરીને ખેતરોમાં ઉભા પાકને બચાવી લેવા મુખયમંત્રી વિજય રૂપાણીએ જે વિસ્તારોમાં નર્મદાના પાણ...Read More

નાયબ મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના વિભાગોના કાર્યભાર 2 કેબિનેટ મંત્રીઓને સોંપાયો

September 01, 2018
નાયબ મુખ્યમંત્રીના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના વિભાગોના કાર્યભાર 2 કેબિનેટ મંત્રીઓને સોંપાયો

 ગાંધીનગર:  મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના વિદેશ પ્રવાસ દરમિયાન તેમના વિભાગોના કાર્યભાર બે કેબિનેટ મંત્રીઓને તેમના પોતાના હાલના વિભાગો ઉપરાંત સોંપ્યા છે. તદઅનુ...Read More

મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવણી માટે રાજ્ય સ્તરીય અમલીકરણ સમિતીની રચના

August 09, 2018
મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતિ ઉજવણી માટે રાજ્ય સ્તરીય અમલીકરણ સમિતીની રચના

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને મહાત્મા ગાંધીજીના ૧પ૦ વર્ષની જન્મજયંતિની ઉજવણી માટે રાજ્યકક્ષાની અમલીકરણ સમિતીની રચના કરવામાં આવી છે. આ સમિતી ગાંધીજીની ૧પ૦ વર્ષની જન્...Read More

error: Content is protected !!