Articles tagged under: Bihar

બિહાર: રેલ્વે સ્ટેશન પર નક્સલીઓનો હુમલો, સ્ટેશન માસ્ટરનું કર્યું અપહરણ

December 20, 2017
બિહાર: રેલ્વે સ્ટેશન પર નક્સલીઓનો હુમલો, સ્ટેશન માસ્ટરનું કર્યું અપહરણ

મુંગેર (બિહાર), દેશગુજરાત: બિહારના મુંગેર જિલ્લામાં આવેલા જમાલપુર-ક્યુલ રેલ્વે લાઈનના મસૂદન રેલ્વે સ્ટેશનના સિંગલિંગ પેનલને બુધવારે સવારે પ્રતિબંધિત નક્સલી સંગઠન ભાકપા માઓવાદીના સશસ્ત્...Read More

વિકૃત માનસિકતાના લોકોએ દેશને બરબાદ કર્યો છે, બિહારમાં વડાપ્રધાન મોદીનો વિપક્ષ પર પ્રહાર

October 14, 2017
વિકૃત માનસિકતાના લોકોએ દેશને બરબાદ કર્યો છે,  બિહારમાં વડાપ્રધાન મોદીનો વિપક્ષ પર પ્રહાર

મોકામા, દેશગુજરાત: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3,750 કરોડની યોજનાઓની સ્થાપના કરતા કહ્યું કે, બિહાર સરકાર કેન્દ્ર સાથે મળીને સારું કામ કરી રહી છે. ‘નમામિ ગંગે’ યોજના અંતર્ગત ઘણી યોજનાઓ શરુ કરી છે. ત...Read More

બિહારના મુખ્યમંત્રીને ગુજરાત સ૨કા૨ વતી રૂ. 5 કરોડની સહાયનો ચેક અર્પણ કરાયો

September 08, 2017
બિહારના મુખ્યમંત્રીને ગુજરાત સ૨કા૨ વતી રૂ. 5 કરોડની સહાયનો ચેક અર્પણ કરાયો

પટના, દેશગુજરાત: બિહા૨માં અતિવૃષ્ટિ અને ભારે પૂ૨ના કા૨ણે સર્જાયેલ ભારે તારાજીના ૫ગલે ત્યાંના અસ૨ગ્રસ્તોને સહાયરૂ૫ બનવા ગુજરાત સ૨કારે નિર્ણય ક૨તા મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુ...Read More

બિહા૨ના પૂ૨ગ્રસ્ત વિસ્તા૨ના અસ૨ગ્રસ્તોને ગુજરાત સ૨કા૨ ત૨ફથી રૂ. 5 કરોડની સહાય

September 05, 2017
બિહા૨ના પૂ૨ગ્રસ્ત વિસ્તા૨ના અસ૨ગ્રસ્તોને ગુજરાત સ૨કા૨ ત૨ફથી રૂ. 5 કરોડની સહાય

ગાંધીનગર, દેશગુજરાત: બિહા૨માં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોના અસ૨ગ્રસ્તોને સહાયરૂ૫ બનવાના હેતુથી ગુજરાત સ૨કારે રૂ.5 કરોડની આર્થિક સહાય આ૫વાનો નિર્ણય ક૨તા મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમ...Read More

બિહારમાં કોંગ્રેસના 14 ધારાસભ્યો જેડીયુમાં જોડાવાની ફિરાકમાં

September 03, 2017
બિહારમાં કોંગ્રેસના 14 ધારાસભ્યો જેડીયુમાં જોડાવાની ફિરાકમાં

નવી દિલ્હી,દેશગુજરાત: બિહારમાંનો કોંગ્રેસ વિધાનસભા પક્ષ ભંગાણના આરે આવી ઉભો છે, કારણ કે તેના 14 ધારાસભ્યો-જે આંક અલાયદો ચોકો જમાવવા જરૂરી કુલ 27માંના બેતૃતીયાંશમાં માત્ર 4 ખૂટવાનું સૂચવે છે-એ ...Read More

પટના રેલીમાં ભીડ દેખાડવા લાલુએ લીધો ફોટોશોપનો સહારો, પોલ ખુલી તો થયા ટ્રોલ

August 27, 2017
પટના રેલીમાં ભીડ દેખાડવા લાલુએ લીધો ફોટોશોપનો સહારો, પોલ ખુલી તો થયા ટ્રોલ

પટના, દેશગુજરાત: ભાજપની વિરુદ્ધ વિપક્ષી એકતાના પ્રદર્શન કરતા લાલુ યાદવની ‘ભાજપા ભગાઓ, દેશ બચાઓ’ રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનરજી, સપા અધ્યક્ષ અખિલેશ યાદવ સહીત કેટલાય દિગ્ગજ નેતાઓ જોડાયા હત...Read More

એનડીએનું વિસ્તરતું ફલકઃ કેન્દ્રીય કેબિનેટમાં તમિળનાડુ અને બિહારનો સમાવેશ થઇ શકે છે

August 22, 2017
એનડીએનું વિસ્તરતું ફલકઃ  કેન્દ્રીય કેબિનેટમાં તમિળનાડુ અને બિહારનો સમાવેશ થઇ શકે છે

નવી દિલ્હી, દેશગુજરાત: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પ્રધાનમંડળનું બે-ત્રણ દિવસમાં વિસ્તરણ કરે એવી સંભાવના છે. ભાજપના અધ્યક્ષ અમિત શાહની મંગળવારની પ્રસ્તાવિત તમિળનાડુ મુલાકાત રદ થવાને લઈ આની અ...Read More

રાજ્યસભાના નેતાપદેથી શરદ યાદવની નીતીશ કુમારે કરી હકાલપટ્ટી

August 13, 2017
રાજ્યસભાના નેતાપદેથી શરદ યાદવની નીતીશ કુમારે કરી હકાલપટ્ટી

નવી દિલ્હી: બિહારના મુખ્યમંત્રી અને જેડીયુના અધ્યક્ષ નીતિશકુમારે જુલાઇમાં ભાજપ સાથે નવી સરકાર બનાવવાની સાથે જ બિહારમાં જનતા દળ (યુ), લાલુપ્રસાદ યાદવની પાર્ટી રાષ્ટ્રીય જનતા દળ (રાજદ) અને કૉ...Read More

નરેન્દ્ર મોદીએ ભાજપના સુવર્ણકાળની શરૂઆત કરી: અમેરિકી થીંક ટેંક

August 04, 2017
નરેન્દ્ર મોદીએ ભાજપના સુવર્ણકાળની શરૂઆત કરી: અમેરિકી થીંક ટેંક

વોશીંગ્ટન, દેશગુજરાત: ભારત- અમેરિકીના ટોચના વિચારકોનું કહેવું છે કે, ગયા સપ્તાહે બિહારના રાજકારણમાં જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી પરત ફરી છે અને સત્તા પર પોતાની પકડ બનાવી છે, તેના પરથી વડાપ્...Read More

વડાપ્રધાન મોદીનો મુકાબલો કોઈ ન કરી શકે: નીતીશ કુમાર

July 31, 2017
વડાપ્રધાન મોદીનો મુકાબલો કોઈ ન કરી શકે: નીતીશ કુમાર

નવી દિલ્હી, દેશગુજરાત: બિહારમાં મહાગઠબંધનથી અલગ થયા બાદ ભાજપા સાથે સરકાર બનાવવાના નિર્ણય પર પોતાની જ પાર્ટીના કેટલાક નેતાઓના નિશાના પર રહેલા નીતીશ કુમારે સોમવારે દરેક સવાલોના જવાબ આપ્યા હ...Read More

error: Content is protected !!