Articles tagged under: Bypolls

જસદણ પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ ઉતારશે સ્ટાર પ્રચારક

December 08, 2018
જસદણ પેટાચૂંટણીના પ્રચારમાં ભાજપ ઉતારશે સ્ટાર પ્રચારક

જસદણ : જસદણ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં 20 ડિસેમ્બરે યોજાશે, જેનું પરિણામ 23 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.ચૂંટણી જંગમાં ભાજપ, કોંગ્રેસ અને અપક્ષના 8 ઉમેદવારો મેદાને ઉતરવાના છે, ત્યારે પ્રચા...Read More

જસદણ પેટા ચૂંટણી જંગમાં 8 ઉમેદવારો મેદાનમાં, ભાજપ – કોંગ્રેસ વચ્ચે જામશે જંગ

December 06, 2018
જસદણ પેટા ચૂંટણી જંગમાં 8 ઉમેદવારો મેદાનમાં, ભાજપ – કોંગ્રેસ વચ્ચે જામશે જંગ

જસદણ : જસદણ પેટા ચૂંટણી લઈને રાજકારણ ગરમાયુ છે. આ દરમિયાન ભાજપ, કોંગ્રેસ સહીત અપક્ષના ઉમેદવારો દ્વારા ઉમેદવારી નોંધાવવામાં આવી હતી. આજે (ગુરુવારે) ઉમેદવારી પાછી ખેચવાનો છેલ્લો દિવસ હતો. ત્યા...Read More

અવસર નાકિયા જસદણ વિધાનસભા બેઠકની યોજાનાર પેટા -ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર

December 03, 2018
અવસર નાકિયા જસદણ વિધાનસભા બેઠકની યોજાનાર પેટા -ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર

જસદણ : જસદણ પેટા ચૂંટણીને લઇને રાજકીય ધમધમાટ ચાલી રહ્યો છે. આ દરમિયાન કૉંગ્રેસે પોતાના ઉમેદવાર તરીકે અવસર નાકિયાનું નામ જાહેર કર્યું છે. અવસર નાકિયા રાજકોટ જિલ્લા પંચાયતનાં પૂર્વ ઉપપ્રમુખ ...Read More

જસદણમાં 20 ડિસેમ્બરે યોજાશે પેટા ચૂંટણી, 23 ડિસેમ્બરે પરિણામ

November 22, 2018
જસદણમાં 20 ડિસેમ્બરે યોજાશે પેટા ચૂંટણી, 23 ડિસેમ્બરે પરિણામ

જસદણ : જસદણની પેટા ચૂંટણીને લઈને છેલ્લા ઘણા સમયથી સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કારણ કે, છેલ્લા ઘણા સમયથી પક્ષ પલટાનો સિલસિલો ચાલી રહ્યો છે. ત્યારે હવે ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવ...Read More

રાજકોટ મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી

February 20, 2018
રાજકોટ મહાનગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપની જીત, કોંગ્રેસ પાસેથી બેઠક આંચકી

ગાંધીનગર: 19 ફેબ્રુઆરી સોમવારે જાહેર થયેલ ૭૫ નગરપાલિકાઓની ચૂંટણી પરિણામોમાં ગુજરાતની જનતાએ પુનઃ વિકાસની રાજનીતિને વ્યાપક સમર્થન આપી ગ્રામીણ ક્ષેત્ર સાથે જોડાયેલી નગરપાલિકાઓમાં ભાજપાને ...Read More

ગુરુદાસપુરની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસની જંગી જીત

October 15, 2017
ગુરુદાસપુરની પેટા-ચૂંટણીમાં કોંગ્રેસની જંગી જીત

નવી દિલ્હી, દેશગુજરાત: ગુરુદાસપુર લોકસભાની પેટા-ચૂંટણીના પરિણામોમાં કોંગ્રેસે મોટા માર્જિનથી જીત મેળવી છે. કોંગ્રેસના સુનીલ જાખડે 1 લાખ 93 હજાર મતો સાથે જીત મેળવી છે. તેમણે કુલ 4 લાખ 99 હજાર 752 મત...Read More

ગુજરાતની નગરપાલિકા, તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં ભાજપનો ભગવો શાનથી લહેરાયો; 10 બેઠકોનો વધારો

June 14, 2017
ગુજરાતની નગરપાલિકા, તાલુકા પંચાયતની પેટાચૂંટણીઓમાં ભાજપનો ભગવો શાનથી લહેરાયો; 10 બેઠકોનો વધારો

ગાંધીનગર, દેશગુજરાત: નગરપાલિકા અને તાલુકા પંચાયતોની રવિવારે યોજાયેલી પેટાચૂંટણીના મંગળવારે આવેલા પરિણામોમાં ભાજપને ઝળહળતી સફળતા મળી છે. ભાજપે આ પેટાચંૂટણીઓમાં 23 બેઠકો જીતી છે જ્યારે કોં...Read More

error: Content is protected !!