Articles tagged under: Children

ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા દેશની સૌપ્રથમ ‘માસુમ’ એપ્લિકેશનનું લોન્ચિગ

September 28, 2018
ગુજરાત રાજય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા દેશની સૌપ્રથમ ‘માસુમ’ એપ્લિકેશનનું લોન્ચિગ

ગાંધીનગર : બાળકો એ સમાજનું અભિન્ન અંગ છે. તંદુરસ્ત, સુરક્ષિત અને સુશિક્ષિત બાળકો થકી જ સમાજનું નિર્માણ થાય છે ત્યારે બાળકોના સુરક્ષિત ભવિષ્ય અને વિકાસ માટે વિવિધ પ્રકારના બાળ અધિકારોને સંર...Read More

ભારતના 4 થી 12 વર્ષની વયના 2500 બાળકો 2 સપ્ટેમ્બરે સૌથી મોટા માનવ અબાકસ દ્વારા ગીનીસ વિશ્વ વિક્રમ માટે પ્રયાસ કરશે

September 01, 2018
ભારતના 4 થી 12 વર્ષની વયના 2500 બાળકો 2 સપ્ટેમ્બરે સૌથી મોટા માનવ અબાકસ દ્વારા ગીનીસ વિશ્વ વિક્રમ માટે પ્રયાસ કરશે

અમદાવાદ : અબાકસ આધારિત વિઝ્યુઅલ મેથ્સ એજ્યુકેશનમાં ગ્લોબલ લીડર તરીકે ગણના પામતી યુસીમાસ (UCMAS) દ્વારા આજે 17મી નેશનલ યુસીમાસ અબાકસ એન્ડ મેન્ટલ એરિથમેટિક નામની ભારતમાં તેના પ્રકારની સૌથી મોટી ...Read More

જાતીય સતામણી, અત્યાચારના કેસોમાં બાળકની ઓળખ છતી ન કરવા અનુરોધ

May 07, 2018
જાતીય સતામણી, અત્યાચારના કેસોમાં બાળકની ઓળખ છતી ન કરવા અનુરોધ

ગાંધીનગર: બાળકોની જાતીય સતામણી / અત્યાચારના કેસોની વિગતો મીડિયામાં પ્રસિદ્ધ થાય છે, તેમાં સગીર અને મૃત્યુ પામેલા બાળક / બાળકીની ઓળખ છતી કરવામાં આવે છે, આ સંદર્ભે ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક...Read More

રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ગુમ થયેલા 4800 બાળકો પૈકી 1150ની કોઈ ભાળ મળી નથી

February 27, 2018
રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં ગુમ થયેલા 4800 બાળકો પૈકી 1150ની કોઈ ભાળ મળી નથી

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં 4, 800 બાળકો ગુમ થયા છે, જે પૈકું 1150 બાળકોની હજુ પણ કોઈ ભાળ મળી નથી. રાજ્યમાં 4  મહાનગરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં જ 3,042 બાળકો ગુમ થયાની ફરિયાદ નોંધાઈ છે....Read More

ગુજરાતમાં 1 લાખથી વધુ બાળકો કુપોષિત, વડોદરામાં કુપોષણનું સૌથી વધુ પ્રમાણ

February 23, 2018
ગુજરાતમાં 1 લાખથી વધુ બાળકો કુપોષિત, વડોદરામાં કુપોષણનું સૌથી વધુ પ્રમાણ

ગાંધીનગર: રાજ્યમાં કુપોષણની સ્થિતિ અંગે તાજેતરમાં આવેલા આંકડાઓ ચિંતાજનક છે. રાજ્યમાં કુપોષણનું પ્રમાણ નહિવત્ હોવાના સરકારના દાવા પોકળ સાબિત થઈ ગયા છે. કારણ કે, રાજ્યમાં કુલ 1,05,938 બાળકો કુપોષ...Read More

ભારતની સૌપ્રથમ બાળ એમ્બ્યુલન્સનું જૂનાગઢમાં મોરારિબાપુના હસ્તે લોકાર્પણ

October 11, 2017
ભારતની સૌપ્રથમ બાળ એમ્બ્યુલન્સનું જૂનાગઢમાં મોરારિબાપુના હસ્તે લોકાર્પણ

જુનાગઢ: નવજાત શિશુનું જન્મ સમયે નબળું શરીર અથવા અન્ય કોઈ સમસ્યા હોવાને કારણે તાત્કાલિક સારવારની જરૂર પડે છે. આવા બાળકોને તાત્કાલિક સારવાર મળી રહે તે હેતુથી અદ્યતન બાળ એમ્બ્યુલન્સનું જૂનાગ...Read More

કચ્છમાં ફોરેન ફંડથી ચાલતી સંસ્થામાં મારના ત્રાસથી ત્રણ બાળકો ભાગી છૂટયાં, પોલીસને સંભળાવી આપવીતી

July 04, 2017
કચ્છમાં ફોરેન ફંડથી ચાલતી સંસ્થામાં મારના ત્રાસથી ત્રણ બાળકો ભાગી છૂટયાં, પોલીસને સંભળાવી આપવીતી

ભુજ, દેશગુજરાત: ભુજ તાલુકાના ગડા પાટિયા પાસે આવેલી સેવ અવર્સ સોલ (SOS)સંસ્થામાંથી દરરોજના મારના ત્રાસથી કંટાળીને રવિવારે 3 ભુલકાંઓ સંસ્થા છોડીને ભાગી છૂટ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ભૂખ્યા પેટે ર...Read More

error: Content is protected !!