Articles tagged under: Delhi

પ્રદુષણ ફેલાવતા ફટાકડાં પર જ પ્રતિબંધ લગાવવો જોઈએ : આરએસએસ

October 15, 2017
પ્રદુષણ ફેલાવતા ફટાકડાં પર જ પ્રતિબંધ લગાવવો જોઈએ : આરએસએસ

ભોપાલ, દેશગુજરાત: સુપ્રીમ કોર્ટ દ્વારા દેશની રાજધાની દિલ્હીના એનસીઆર વિસ્તારમાં ફટાકડાંના વેંચાણ પર પ્રતિબંધ લગાવવાના નિર્ણય સાથે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સંપૂર્ણપણે સહમત નથી. સં...Read More

દિલ્હી- એનસીઆરમાં નહીં વેચાય ફટાકડા, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

October 09, 2017
દિલ્હી- એનસીઆરમાં નહીં વેચાય ફટાકડા, સુપ્રીમ કોર્ટનો નિર્ણય

નવી દિલ્હી, દેશગુજરાત: સુપ્રીમ કોર્ટે સોમવારે દિલ્હી-એનસીઆરમાં ફટાકડાના વેચાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. કોર્ટે આદેશ આપ્યો કે, 1 નવેમ્બર 2017 સુધી દિલ્હી-એનસીઆરમાં ફટાકડાનું વેચાણ થશે નહીં. કો...Read More

ભાજપના કાર્યકરોની હત્યાના વિરોધમાં દિલ્હીમાં યોજાઈ ‘જન રક્ષા યાત્રા’, અમિત શાહે સીપીએમ પર કર્યા પ્રહારો

October 08, 2017
ભાજપના કાર્યકરોની હત્યાના વિરોધમાં દિલ્હીમાં યોજાઈ ‘જન રક્ષા યાત્રા’, અમિત શાહે સીપીએમ પર કર્યા પ્રહારો

નવી દિલ્હી, દેશગુજરાત: કેરળમાં ભાજપ અને આરએસએસ કાર્યકરોના વિરોધમાં પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની ઉપસ્થિતિમાં રવિવારે રાજધાનીમાં ‘જન રક્ષા યાત્રા’ નીકળી હતી. આ દરમિયાન કનાટ પ્લેસ...Read More

મુખ્યમંત્રી રૂપાણી નવી દિલ્હીમાં ગુજરાત ભવનના નવા મકાનનુ ભૂમિપૂજન કરશે

September 24, 2017
મુખ્યમંત્રી રૂપાણી નવી દિલ્હીમાં ગુજરાત ભવનના નવા મકાનનુ ભૂમિપૂજન કરશે

ગાંધીનગર: મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સોમવારે ૨૫ સપ્ટેમ્બરે સવારે નવી દિલ્હીમાં અકબર રોડ પર ૭૦૬૬ ચોરસ મીટર જમીનમાં નિર્માણ પામનારા નવા ગુજરાત ભવનનું ભૂમિપૂજન કરશે. આ નવું નિર્માણ થનારું ગ...Read More

અઝાનથી ઘોંઘાટ નથી થતો ને? મસ્જિદોના લાઉડસ્પીકરની થશે તપાસ, એનજીટીનો આદેશ

September 21, 2017
અઝાનથી ઘોંઘાટ નથી થતો ને?  મસ્જિદોના લાઉડસ્પીકરની થશે તપાસ, એનજીટીનો આદેશ

નવી દિલ્હી, દેશગુજરાત: દિલ્હીના પૂર્વ જિલ્લામાં દરેક મસ્જિદો પર લાગેલા લાઉડસ્પીકરના અવાજની તપાસ કરવામાં આવશે. રાષ્ટ્રીય ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ આ આદેશ દિલ્હી સરકારને આપ્યો છે. આદેશમાં ...Read More

પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ હશે નવું ગુજરાત ભવન

September 20, 2017
પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ હશે નવું ગુજરાત ભવન

નવી દિલ્હી, દેશગુજરાત: લુટીયંસ ઝોનમાં નિર્માણ પામનારા નવા ગુજરાત ભવનમાં પરંપરા અને આધુનિકતાનું મિશ્રણ જોવા મળશે. બહારથી તેનો દેખાવ શાહી ઇમારત સમાન હશે અને અંદરથી સુરક્ષિત, ઇન્ટેલીજન્ટ અને ...Read More

માર્શલ અર્જન સિંહની રાજકીય સન્માન સાથે અંતિમવિધિ સંપન્ન, શોકમાં ઝૂક્યો રાષ્ટ્રધ્વજ

September 18, 2017
માર્શલ અર્જન સિંહની  રાજકીય સન્માન સાથે અંતિમવિધિ સંપન્ન, શોકમાં ઝૂક્યો રાષ્ટ્રધ્વજ

નવી દિલ્હી, દેશગુજરાત: ભારતીય વાયુસેનાના સ્વ.માર્શલ અર્જન સિંહની દિલ્હીના બરાર સ્ક્વેરમાં સોમવારે અંતિમવિધિ કરવામાં આવી હતી. અંતિમ સંસ્કારના સમયે જમીન પર તોપો દ્વારા સલામી આપવામાં આવી ર...Read More

ઇડી દ્વારા લાલુ યાદવની પુત્રીનું ફાર્મ હાઉસ સીલ કરાયું

September 05, 2017
ઇડી દ્વારા લાલુ યાદવની પુત્રીનું ફાર્મ હાઉસ સીલ કરાયું

નવી દિલ્હી, દેશગુજરાત: આરજેડીના અધ્યક્ષ લાલુ પ્રસાદ યાદવની પુત્રી મીસા ભરતી અને તેઓના પતિ શૈલેશ કુમારની વિરુદ્ધ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)એ મોટી કાર્યવાહી કરી છે. ઇડીએ મંગળવારે મીસા અ...Read More

13 મંત્રીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં લીધા શપથ, કોણ છે નવા 9 મંત્રીઓ

September 03, 2017
13 મંત્રીઓએ રાષ્ટ્રપતિ ભવનમાં લીધા શપથ, કોણ છે નવા 9 મંત્રીઓ

નવી દિલ્હી, દેશગુજરાત: રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ નવ નવા મંત્રીઓને શપથ લેવડાવ્યા હતા. રવિવારે સાડા દસ વાગ્યે આ અંગેના શપથ લેવામાં આવ્યા હતા. જૂના 4 મંત્રીઓને પ્રમોશન આપવામ...Read More

સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગુજરાતના 800 સામે દિલ્હીમાં પાટીદાર યુવાને નોંધાવી ફરિયાદ

August 27, 2017
સોશિયલ મીડિયામાં જાનથી મારી નાખવાની ધમકી આપનાર ગુજરાતના 800 સામે દિલ્હીમાં પાટીદાર યુવાને નોંધાવી ફરિયાદ

નવી દિલ્હી, દેશગુજરાત: મૂળ ભાવનગરના અને હાલ નવી દિલ્હીમાં રહેતા પાટીદાર યુવાને ફેસબુક પર રજુ કરવાના પોતાના મૂળભૂત અધિકારના હનન અને જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે ગુજરાતના 800થી વધુ પાટીદા...Read More

error: Content is protected !!