Articles tagged under: Diwali 2018

રો રો ફેરી સર્વિસમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવતા મુસાફરોનો ઘસારો, ફેરી વધારવાની ઉઠી માગ

November 07, 2018
રો રો ફેરી સર્વિસમાં સુરતથી સૌરાષ્ટ્ર તરફ આવતા મુસાફરોનો ઘસારો, ફેરી વધારવાની ઉઠી માગ

ભાવનગર: દિવાળીનો તહેવાર લોકો પોતાના પરિવાર સાથે ઉજવતા હોય છે. તેથી, ધંધા-રોજગાર માટે અન્ય શહેરોમાં રહેતા લોકો પોતાના વતન પરત ફરતા હોય છે. જેને લઈને મોટા પ્રમાણમાં લોકો મુસાફરી કરતા હોય છે. સૌર...Read More

દિવાળીમાં ફટાકડા ફોડવાથી દાઝી જતા નાગરિકોને તાત્‍કાલિક સારવાર પૂરી પડાશે

November 06, 2018
દિવાળીમાં ફટાકડા ફોડવાથી દાઝી જતા નાગરિકોને તાત્‍કાલિક સારવાર પૂરી પડાશે

ગાંધીનગર: નાયબ મુખ્‍યમંત્રી નીતિનભાઇ પટેલે કહ્યું છે કે, દિવાળીના તહેવારો દરમ્‍યાન ફટાકડા ફોડવાથી દાઝી જતા નાગરિકોને તાત્‍કાલિક સારવાર મળી રહે તે માટે રાજય સરકારે ખાસ ધ્‍યાન કેન્‍દ્રીત ક...Read More

દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી અને ક્રિસમસ તેમજ નૂતન વર્ષમાં રાત્રે 23:55 થી 0:30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે : સુપ્રિમ કોર્ટ

November 05, 2018
દિવાળી તથા અન્ય તહેવારોમાં રાત્રીના 8 થી 10 વાગ્યા સુધી અને ક્રિસમસ તેમજ નૂતન વર્ષમાં રાત્રે 23:55 થી 0:30 વાગ્યા સુધી ફટાકડા ફોડી શકાશે : સુપ્રિમ કોર્ટ

ગાંધીનગર : તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડા ફોડવાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસરો સંદર્ભે સુપ્રિમ કોર્ટ દ્વારા સ્પષ્ટ સૂચનાઓ અને માર્ગદર્શિકાઓ જાહેર કરવામાં આવી છે, તેનું સંપૂર્ણપ...Read More

ધનતેરસમાં લોકોએ કરી સોના-ચાંદીની ખરીદી, સુરતમાં સોનાના બિસ્કિટ પર છવાયા વડાપ્રધાન મોદી

November 05, 2018
ધનતેરસમાં લોકોએ કરી સોના-ચાંદીની ખરીદી, સુરતમાં સોનાના બિસ્કિટ પર છવાયા વડાપ્રધાન મોદી

અમદાવાદ: દિવાળીના તહેવાર માટે ભારતવાસીઓ આતુરતાથી રાહ જોતા હોય છે. દિવાળીનો તહેવાર આસો મહિના ની અમાસના દિવસે આવે છે. પરંતુ તેના પહેલા આવતી અગિયારસથી જ વિવિધ તહેવારો શરુ થઇ જતા હોય છે. અગિયારસ ...Read More

આ દિવાળી પર ભેટસોગાદોને બદલે પુસ્તકો આપો : સુરત કલેકટરની અનોખી અપીલ

November 04, 2018
આ દિવાળી પર ભેટસોગાદોને બદલે પુસ્તકો આપો : સુરત કલેકટરની અનોખી અપીલ

સુરતઃ દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. દિવાળીમાં એક-બીજાને ભેટ આપતા હોય છે. જેમાં ખાસ કરીને મીઠાઈ આપવામાં આવતી હોય છે. ત્યારે સુરત જિલ્લા કલેક્ટર ડૉ. ધવલ પટેલ દ્વારા અધિકારીઓને દિવાળ...Read More

અમદાવાદમાં મોડી રાત્રે ફટાકડા ફોડી રહેલા યુવકની પોલીસે કરી ધરપકડ

November 04, 2018
અમદાવાદમાં મોડી રાત્રે ફટાકડા ફોડી રહેલા યુવકની પોલીસે કરી ધરપકડ

અમદાવાદ: રોશની અને ખુશીના તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળીમાં મહત્વ તો દીપ પ્રાગટયનું હોય છે, પરંતુ આપણા દેશમાં દિવાળીની ઉજવણીમાં મોટા પ્રમાણમાં ફટાકડા ફોડવામાં આવતા હોય છ...Read More

નવરાત્રી વેકેશન છતાં શૈક્ષણિક સત્ર દ૨મિયાનના કાર્યદિવસોમાં કોઈ કા૫ નહીં: શિક્ષણમંત્રી

July 31, 2018
નવરાત્રી વેકેશન છતાં શૈક્ષણિક સત્ર દ૨મિયાનના કાર્યદિવસોમાં કોઈ કા૫ નહીં: શિક્ષણમંત્રી

ગાંધીનગર: રાજયનો નવરાત્રી મહોત્સવ હવે વાઈબ્રન્ટ અને વૈશ્વિક ઓળખ બની ચૂકયો છે ત્યારે આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ૫રં૫રાના પ્રતિક સમી નવરાત્રી અને તેના ગ૨બાની સાંસ્કૃતિક ૫રં૫રાને રાજયની જન...Read More

ગુજરાત સરકારે નવરાત્રિ અને દિવાળીની રજાઓની તારીખો જાહેર કરી

July 31, 2018
ગુજરાત સરકારે નવરાત્રિ અને દિવાળીની રજાઓની તારીખો જાહેર કરી

ગાંધીનગર: નવરાત્રિનો તહેવાર સૌકોને પ્રિય હોય છે. મોટાભાગના વિદ્યાર્થીઓને ગરબા રમવાનું પસંદ હોય છે. ત્યારે ગુજરાતના રાજ્યકક્ષાના શિક્ષણમંત્રી વિભાવરીબેન દવેએ નવરાત્રિ દરમિયાન શાળા અને ક...Read More

error: Content is protected !!