Articles tagged under: Gir Somnath

ઉના અને ગિર ગઢડાના ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની પાણી-પુરવઠા મંત્રીએ લીધી મુલાકાત

July 19, 2018
ઉના અને ગિર ગઢડાના ભારે વરસાદથી અસરગ્રસ્ત ગામોની પાણી-પુરવઠા મંત્રીએ લીધી મુલાકાત

ઉના : ઉના અને ગીરગઢડા વિસ્તારના ભારે વરસાદથી પ્રભાવીત વાંસોજ, સીમાસી, કણકીયા, કણેરી અને હરમડીયા ગામની પાણી-પુરવઠા મંત્રી કુંવરજી બાવળીયાએ વરસતા વરસાદમાં મુલાકાત લઇ લોકો અને સ્થાનિક તંત્ર સ...Read More

ગીરમાં 4 મહિના બંધ રહેશે સિંહ દર્શન

June 16, 2018
ગીરમાં 4 મહિના બંધ રહેશે સિંહ દર્શન

ગીર-સોમનાથ: ગીર જંગલના 1600 ચો.કિ.મી. ના વિસ્તારમાં રહેતા એશિયાઈ સિંહો સહિત અન્ય વન્યપ્રાણીઓ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ પ્રકારના વિઘ્ન વગર મુક્ત રીતે હરી ફરી શકે અને તે માટે 15 જૂન, શુક્રવારથી આગ...Read More

ગોવિંદાએ પુત્રી સાથે સોમનાથ મહાદેવની કરી પૂજા, અભિનેતાને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી

May 22, 2018
ગોવિંદાએ પુત્રી સાથે સોમનાથ મહાદેવની કરી પૂજા, અભિનેતાને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી

સોમનાથ: બોલીવૂડ અભિનેતા ગોવિંદા અને તેમની પુત્રી ટીના આહુજાએ આજે (મંગળવારે) સોમનાથ મહાદેવ મંદિરની મુલકાત લીધી હતી. તેમણે સોમનાથ મહાદેવના ચરણોમાં શિશ ઝુકાવી દૂધનો અભિષેક કરી મહાદેવજીની આસ્...Read More

ગુજરાતમાં ગીરના જંગલો નજીક ચિંકારાનો શિકાર કરનાર શખ્સની ધરપકડ

May 08, 2018
ગુજરાતમાં ગીરના જંગલો નજીક ચિંકારાનો શિકાર કરનાર શખ્સની ધરપકડ

અમરેલી, દેશગુજરાત: ગયા સપ્તાહે ગુજરાતના ગીર જંગલોના તુલસી-શ્યામ રેન્જના નજીક અમરેલી જિલ્લાના ખાંભાના ભાડ ગામમાં ચિંકારા (ભારતીય ગોઝેલ, એન્ટીલોપ)ના શિકારના સંદર્ભમાં એક યુવકની આજે (મંગળવાર...Read More

ગીર સોમનાથ જિલ્લામાં ખુલ્લા કુવાઓમાં પડતા બે દીપડીઓના મોત

March 30, 2018
ગીર સોમનાથ જિલ્લામાં ખુલ્લા કુવાઓમાં પડતા બે દીપડીઓના મોત

ગીર સોમનાથ, દેશગુજરાત: છેલ્લાં 24 કલાકમાં ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલોની નજીક ખુલ્લા કુવાઓમાં પડતા 2 દીપડીઓના મોત નીપજ્યા છે. એક વન અધિકારીએ આજે (શુક્રવારે) કહ્યું કે, બંને મૃત જાનવરો 2 થી 3 ...Read More

ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટીસ, ગીરના સિંહોના મૃત્યુ અંગે 3 સપ્તાહમાં માગ્યો જવાબ

March 26, 2018
ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટીસ, ગીરના સિંહોના મૃત્યુ અંગે 3 સપ્તાહમાં માગ્યો જવાબ

અમદાવાદ, દેશગુજરાત: છેલ્લા 2 વર્ષમાં ગીરના જંગલોમાં 182 એશિયાઇ સિંહોના મૃત્યુના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે આજે  (સોમવાર) કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. મુખ્ય ન્યાયમૂર્તિ આર.સુભા...Read More

સૌરાષ્ટ પંથકમાં અનુભવાયા ભૂકંપના હળવા આંચકા

January 23, 2018
સૌરાષ્ટ પંથકમાં અનુભવાયા ભૂકંપના હળવા આંચકા

ગીર સોમનાથ: ગુજરાત સૌરાષ્ટ્ર પંથકમાં ભૂકંપનો હળવા આંચકા અનુભવાયા છે. મંગળવારની સાંજે 6.32 કલાકે ગીર સોમનાથ જિલ્લામાં તેમજ આસપાસના જિલ્લામાં ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપની રિએક્ટર સ્ક...Read More

અમરેલીમાં ખુલ્લા કૂવામાં પડતા વધુ એક એશિયાઇ સિંહનું મૃત્યુ, એક સપ્તાહમાં બીજી ઘટના

January 11, 2018
અમરેલીમાં ખુલ્લા કૂવામાં પડતા વધુ એક એશિયાઇ સિંહનું મૃત્યુ, એક સપ્તાહમાં બીજી ઘટના

અમરેલી, દેશગુજરાત: ગીર સોમનાથ જિલ્લાના એક ગામના ખેતરમાં 5 જાન્યુઆરીએ ખુલ્લા કૂવામાં પડવાને કારણે દોઢ વર્ષની સિંહણનું મૃત્યુ થયા બાદ અન્ય એક ઘટનામાં ગઈકાલે (બુધવારે) સાંજે અમરેલી જિલ્લાના ગ...Read More

સિંહો પાછળ બાઈક દોડાવનાર યુવાનોનો વિડીયો વાયરલ, 4 શખ્સોની શોધખોળ શરુ

November 09, 2017
સિંહો પાછળ બાઈક દોડાવનાર યુવાનોનો વિડીયો વાયરલ, 4 શખ્સોની શોધખોળ શરુ

ગીર-સોમનાથ, દેશગુજરાત: ગુજરાતના ગીર અભયારણ્યમાં બાઈક સવારોએ સિંહોની પાછળ બાઈક ચલાવી તેને ભગાડ્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ સાથે જ અભયારણ્યની તરફથી તપાસના આદેશ પણ આ...Read More

ગીર-સોમનાથના ગામમાં કોમી અથડામણ, 4 પોલીસ સહીત 14 ઈજાગ્રસ્ત, 30ની અટકાયત

October 30, 2017
ગીર-સોમનાથના ગામમાં કોમી અથડામણ, 4 પોલીસ સહીત 14 ઈજાગ્રસ્ત, 30ની અટકાયત

વેરાવળ, દેશગુજરાત: ગીર-સોમનાથ જિલ્લાના તાલાળા વિસ્તારમાં આવેલા માધુપુર ગામમાં રવિવારે થયેલી સામૂહિક હિંસા, પોલીસ પર હુમલો અને આગચંપીની ઘટનામાં પોલીસે સોમવારે અંદાજે 30 લોકોની અટકાયત કરી હત...Read More

error: Content is protected !!