Articles tagged under: Lions

ઉના નજીકના ગામમાં સિંહબાળનું શંકાસ્પદ મોત, કોથળામાં બાંધી ફેંકવામાં આવ્યો મૃતદેહ

July 23, 2018
ઉના નજીકના ગામમાં સિંહબાળનું શંકાસ્પદ મોત, કોથળામાં બાંધી ફેંકવામાં આવ્યો મૃતદેહ

ઉના: છેલ્લા ઘણા સમયથી ગીરના જંગલોમાં રહેતા એશિયાટિક સિંહોની પજવણીના વિડીયો વાયરલ થતા આવ્યા છે. જેની સામે કડક કાર્યવાહી કરવા માટે સરકારે પગલાં પણ લીધા છે. પરંતુ તેમ છતાં આ કાર્યવાહી પર પૂર્ણ ...Read More

ગીર જંગલને લગતા મહત્વના હોદ્દાઓ સહિતના અગિયાર આઇએફએસ ફોરેસ્ટ ઓફિસરોની બદલી

July 06, 2018
ગીર જંગલને લગતા મહત્વના હોદ્દાઓ સહિતના અગિયાર આઇએફએસ ફોરેસ્ટ ઓફિસરોની બદલી

ગાંધીનગર: ગુજરાતના સાસણગીરના જંગલમાં તેમજ અમરેલી રેન્જના જંગલમાં છેલ્લા કેટલાક સમયથી સિંહોની પજવણીના વિડીયો સામે આવ્યા બાદ એશિયાટિક સિંહોને રંઝાડવાની વ્યાપક ફરિયાદો સામે આવી છે. સોશિયલ ...Read More

ચોમાસા દરમિયાન સિંહોની સલામતી માટે હાથ ધરાયો નવતર પ્રયોગ

June 29, 2018
ચોમાસા દરમિયાન સિંહોની સલામતી માટે હાથ ધરાયો નવતર પ્રયોગ

અમરેલી : અમરેલી અને લિલિયા વિસ્તારમાથી પસાર થતી શેત્રુંજી નદીના પટમાં 35 જેટલા સિંહ પરીવારોનું કાયમી રહેઠાણ બની ગયું છે.  આ વિસ્તારમાં ચોમાસામાં પાણી આવવાને કારણે સિંહોના મોત થવાના અનેક કિસ...Read More

હવે સિંહને રંઝાડશો તો થશે 7 વર્ષની સજા, મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સિંહ સંરક્ષણ માટે લેવાયા મહત્વના નિર્ણયો

June 19, 2018
હવે સિંહને રંઝાડશો તો થશે 7 વર્ષની સજા, મુખ્યમંત્રી રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સિંહ સંરક્ષણ માટે લેવાયા મહત્વના નિર્ણયો

ગાંધીનગર: એશિયાટિક સિંહની સંરક્ષણ માટેની વ્યૂહરચના અંગે ચર્ચા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (મંગળવારે)  મંત્રી અને વન રાજ્ય મંત્રીની હાજરીમાં સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં સિંહ સંર...Read More

ગીરમાં 4 મહિના બંધ રહેશે સિંહ દર્શન

June 16, 2018
ગીરમાં 4 મહિના બંધ રહેશે સિંહ દર્શન

ગીર-સોમનાથ: ગીર જંગલના 1600 ચો.કિ.મી. ના વિસ્તારમાં રહેતા એશિયાઈ સિંહો સહિત અન્ય વન્યપ્રાણીઓ ચોમાસાની ઋતુ દરમિયાન કોઈપણ પ્રકારના વિઘ્ન વગર મુક્ત રીતે હરી ફરી શકે અને તે માટે 15 જૂન, શુક્રવારથી આગ...Read More

અમરેલીના ખાંભામાંથી મળ્યો સિંહનો મૃતદેહ

April 21, 2018
અમરેલીના ખાંભામાંથી મળ્યો સિંહનો મૃતદેહ

અમરેલી, દેશગુજરાત: અમરેલીના ખાંભામાંથી આજે (શનિવારે) અંદાજે 2 વર્ષના સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. જંગલના અધિકારીએ કહ્યું હતું કે, ગીર જંગલોની નજીકના વિસ્તારમાં આવેલા સમઢિયાળા-2 ગામમાં બાજરી...Read More

અમરેલીમાં વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો, સાપના ડંખથી મોત

March 30, 2018
અમરેલીમાં વધુ એક સિંહનો મૃતદેહ મળ્યો, સાપના ડંખથી મોત

અમરેલી, દેશગુજરાત: અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગોરાણા ગામ નજીક સાપના ડંખને કારણે મૃત્યુ પામેલા સિંહનો મૃતદેહ મળી આવ્યો હતો. ધારી ડીસીએફ એમ. કદુપસામીએ કહ્યું હતું કે, ગામના ખેતરમાં એક થી ...Read More

ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટીસ, ગીરના સિંહોના મૃત્યુ અંગે 3 સપ્તાહમાં માગ્યો જવાબ

March 26, 2018
ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને ફટકારી નોટીસ, ગીરના સિંહોના મૃત્યુ અંગે 3 સપ્તાહમાં માગ્યો જવાબ

અમદાવાદ, દેશગુજરાત: છેલ્લા 2 વર્ષમાં ગીરના જંગલોમાં 182 એશિયાઇ સિંહોના મૃત્યુના સંદર્ભમાં ગુજરાત હાઇકોર્ટે આજે  (સોમવાર) કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. મુખ્ય ન્યાયમૂર્તિ આર.સુભા...Read More

ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત

March 05, 2018
ગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં 184 સિંહોના મોત

અમદાવાદઃ ગુજરાત વિધાનસભામાં આજે (સોમવારે) કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખના એક પ્રશ્નના ઉત્તરમાં વન અને પર્યાવરણ મંત્રી ગણપત વસાવાએ ગુજરાતમાં સિંહોના મોત અંગે માહિતી આપી...Read More

ગુજરાત સિંહ આપવામાં કંજૂસ છે, સિવાય કે નરેન્દ્ર મોદી સ્વરૂપમાં આપવામાં આવેલ સિંહ: સાસણગીરમાં હર્ષવર્ધન

March 03, 2018
ગુજરાત સિંહ આપવામાં કંજૂસ છે, સિવાય કે નરેન્દ્ર મોદી સ્વરૂપમાં આપવામાં આવેલ સિંહ: સાસણગીરમાં હર્ષવર્ધન

જૂનાગઢ, દેશગુજરાત: મધ્યપ્રદેશને સિંહો આપવા અંગે ગુજરાતે કરેલી મનાઈ અંગે કેન્દ્રીય પર્યાવરણ અને વન મંત્રી ડૉ. હર્ષવર્ધને આજે (શનિવારે) કહ્યું કે, ગુજરાત સિંહોને આપવામાં કંજૂસ રહ્યું છે. એશિ...Read More

error: Content is protected !!