Articles tagged under: Monsoon 2017

ઓખી વાવાઝોડાની અસર: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

December 04, 2017
ઓખી વાવાઝોડાની અસર: સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ

રાજકોટ: શનીવારથી ‘‘ઓખી''વાવાઝોડાની અસર ને કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છ સહિતના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છવાયું હતું. આ સાથે જ કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદના છા...Read More

પોરબંદરના સાગરખેડુ પરિવારો માટે રૂા.૧૬ લાખની રકમ મુખ્‍યમંત્રી રાહત નિધિમાંથી અપાશે

October 23, 2017
પોરબંદરના સાગરખેડુ પરિવારો માટે રૂા.૧૬ લાખની રકમ મુખ્‍યમંત્રી રાહત નિધિમાંથી અપાશે

ગાંધીનગર:  ચોમાસું-૨૦૧૭ દરમિયાન અતિભારે વરસાદ અને અરબી સમુદ્રમાં વાવાઝોડાને કારણે પોરબંદર જિલ્લાના વિવિધ ગામોમાં ૧૬ જેટલી બોટ અને માછીમારોના ટ્રોલર સંપૂર્ણ નાશ પામવાના કે ડૂબી જવાના કાર...Read More

GNFC-ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમીટેડનો રૂા. ૩ર કરોડ ડિવીડન્ડ ચેક મુખ્યમંત્રીને અર્પણ કરાયો

October 10, 2017
GNFC-ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ લિમીટેડનો રૂા. ૩ર કરોડ ડિવીડન્ડ ચેક મુખ્યમંત્રીને અર્પણ કરાયો

ગાંધીનગર:  ગુજરાત નર્મદાવેલી ફર્ટીલાઇઝર્સ એન્ડ કેમીકલ્સ લિમીટેડનો ર૦૧૬-૧૭ના વર્ષના ડિવીડન્ડ પેટે રૂ. ૩ર કરોડનો ચેક કંપનીના અધ્યક્ષ અને મુખ્ય સચિવ ડૉ.જે.એન.સિંહની ઉપસ્થિતિમાં મેનેજીંગ ડિર...Read More

મુંબઈમાં ભારે વરસાદ: જનજીવનને વ્યાપક અસર, અનેક ફ્લાઈટ રદ

September 20, 2017
મુંબઈમાં ભારે વરસાદ: જનજીવનને વ્યાપક અસર, અનેક ફ્લાઈટ રદ

મુંબઈ, દેશગુજરાત: મુંબઈમાં એક જ મહિનામાં બીજી વખત ભારે વરસાદને કારણે જનજીવનને વ્યાપક આસાર પહોંચી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાને કારણે કેટલાય માર્ગો પર લોકોની અવરજવર બંધ થઇ ગઈ છે. ...Read More

મુંબઈમાં ભારે વરસાદના કારણે અમદાવાદ તરફ આવતી ટ્રેનોને રદ કરાઈ

September 20, 2017
મુંબઈમાં ભારે વરસાદના કારણે અમદાવાદ તરફ આવતી ટ્રેનોને રદ કરાઈ

મુંબઈ: મંગળવારે મુંબઈમાં પડેલા ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. વરસાદને કારણે જનજીવનને વ્યાપક અસર પહોંચી હોવાની સાથે કેટલીક ટ્રેન રદ કરવામાં આવી છે. રેલ્વે તંત્...Read More

અમદાવાદમાં ખરાબ રોડ માટે જવાબદાર 7 ઇજનેરને કરાયા સસ્પેન્ડ

September 19, 2017
અમદાવાદમાં ખરાબ રોડ માટે જવાબદાર 7 ઇજનેરને કરાયા સસ્પેન્ડ

અમદાવાદ: શહેરમાં ચોમાસા પહેલાં જ બનેલાં રોડમાં ડામરચોરી સહિતના કૌભાંડની વરસાદે પોલ ખોલી નાખતાં મ્યુનિ. સત્તાધીશોએ બે મહિના બાદ નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવનાર એક ડે.સિટી ઇજનેર સહિત સાત ઇજનેર...Read More

મહાનગરોમાં વરસાદથી માર્ગોને થયેલા નૂકશાનની યુદ્ધના ધોરણે મરામત હાથ ધરવા મુખ્યમંત્રીની તાકીદ

September 12, 2017
મહાનગરોમાં વરસાદથી માર્ગોને થયેલા નૂકશાનની યુદ્ધના ધોરણે મરામત હાથ ધરવા મુખ્યમંત્રીની તાકીદ

ગાંધીનગર, દેશગુજરાત: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાતના આઠ મહાનગરોમાં આ વર્ષે ચોમાસામાં ભારે વરસાદથી શહેરી માર્ગોને થયેલા નૂકશાનની યુદ્ધના ધોરણે મરામત કામગીરી ર૦ ઓકટોબર સુધીમાં પૂર્ણ...Read More

બિહારના મુખ્યમંત્રીને ગુજરાત સ૨કા૨ વતી રૂ. 5 કરોડની સહાયનો ચેક અર્પણ કરાયો

September 08, 2017
બિહારના મુખ્યમંત્રીને ગુજરાત સ૨કા૨ વતી રૂ. 5 કરોડની સહાયનો ચેક અર્પણ કરાયો

પટના, દેશગુજરાત: બિહા૨માં અતિવૃષ્ટિ અને ભારે પૂ૨ના કા૨ણે સર્જાયેલ ભારે તારાજીના ૫ગલે ત્યાંના અસ૨ગ્રસ્તોને સહાયરૂ૫ બનવા ગુજરાત સ૨કારે નિર્ણય ક૨તા મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ ગુ...Read More

બિહા૨ના પૂ૨ગ્રસ્ત વિસ્તા૨ના અસ૨ગ્રસ્તોને ગુજરાત સ૨કા૨ ત૨ફથી રૂ. 5 કરોડની સહાય

September 05, 2017
બિહા૨ના પૂ૨ગ્રસ્ત વિસ્તા૨ના અસ૨ગ્રસ્તોને ગુજરાત સ૨કા૨ ત૨ફથી રૂ. 5 કરોડની સહાય

ગાંધીનગર, દેશગુજરાત: બિહા૨માં અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોના અસ૨ગ્રસ્તોને સહાયરૂ૫ બનવાના હેતુથી ગુજરાત સ૨કારે રૂ.5 કરોડની આર્થિક સહાય આ૫વાનો નિર્ણય ક૨તા મહેસૂલ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમ...Read More

મુખ્યમંત્રી રાહતનિધિમાં ONGC દ્વારા રૂ.15 કરોડનો ફાળો

September 05, 2017
મુખ્યમંત્રી રાહતનિધિમાં ONGC દ્વારા રૂ.15 કરોડનો ફાળો

ગાંધીનગર, દેશગુજરાત: મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને બનાસકાંઠા-પાટણના તાજેતરના પૂર આપત્તિગ્રસ્તોના પુનર્વસન માટે રૂ. 15 કરોડનો સહાય ફાળાનો ચેક ONGCના મેનેજિંગ ડિરેકટર ડી. કે. શરાફે અર્પણ કર્યો હ...Read More

error: Content is protected !!