Articles tagged under: Morbi

વાંકાનેર રાજમહેલમાંથી 34 લાખની ચાંદીની વસ્તુની ચોરીનો ભેદ ઉકેલાયો, દિલ્હીમાં વેચાયો હતો મુદ્દામાલ

November 21, 2018
વાંકાનેર રાજમહેલમાંથી 34 લાખની ચાંદીની વસ્તુની ચોરીનો ભેદ ઉકેલાયો, દિલ્હીમાં વેચાયો હતો મુદ્દામાલ

વાંકાનેર : વાંકાનેરમાં આવેલા રાજમહેલ રણજીત વિલાસમાંથી જુદી જુદી ૩4 લાખની ચાંદીની એન્ટીક ચીજવસ્તુઓની જુલાઈ માસમાં ચોરી થઇ હતી. જે અંગે તપાસમાં જોતરાયેલી મોરબી એલસીબીએ ચોરીનો ભેદ ઉકેલી નાખ્...Read More

મોરબી પાલિકામાં ખાલી પડેલી 6 બેઠકો માટે યોજાઈ પેટા ચૂંટણી: તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસનો સફાયો

September 27, 2018
મોરબી પાલિકામાં ખાલી પડેલી 6 બેઠકો માટે યોજાઈ પેટા ચૂંટણી: તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો, કોંગ્રેસનો સફાયો

મોરબી: મોરબી પાલિકામાં ખાલી પડેલી 6 બેઠકો માટે યોજાયેલ પેટા ચુંટણીમાં તમામ બેઠકો ઉપર ભાજપના ઉમેદવારો વિજેતા બન્યા છે. આ સાથે જ  કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. જેથી આગામી દિવસોમાં મોરબી પાલિકામા...Read More

વડાપ્રધાન મોદીએ મોરબીમાં સંબોધી જંગી જાહેરસભા

November 29, 2017

[embed]https://www.youtube.com/watch?v=XQ5OjanrDkc[/embed] મોરબી: વિધાનસભાની ચૂંટણીને રાજકીય પક્ષોએ પ્રચારની ગતિ તેજ બનાવી દીધી છે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુદ પ્રચારમાં ઉતર્યા છે. બુધવારે મોરબીમાં જાહેરસભા સંબોધતા વ...Read More

મોરબી સિરામિક ઉદ્યોગમાં જીએસટીની ચોરી કરી ધમધમતો બે નંબરનો વેપાર

October 20, 2017
મોરબી સિરામિક ઉદ્યોગમાં જીએસટીની ચોરી કરી ધમધમતો બે નંબરનો વેપાર

મોરબી: જીએસટી અમલી બન્યા પૂર્વે મોરબીમાં ચાલતો બે નંબરનો વેપાર જીએસટી લાગુ પડ્યા બાદ બંધ થવાને બદલે જોર-શોરથી ચાલી રહ્યો છે અને હવે તો જીએસટીના પ્રિવેન્ટીવ અધિકારીઓ જ આવા ગોરખધંધા માટે રહી...Read More

ભાવનગર,મહેસાણા અને મોરબીને મળશે ચેરીટી કમિશનર કચેરીઓ

October 05, 2017
ભાવનગર,મહેસાણા અને મોરબીને મળશે ચેરીટી કમિશનર કચેરીઓ

ગાંધીનગર: મહારાષ્ટ્રમાંથી ગુજરાત અલગ પડયા બાદ ચેરીટીનો કાયદો ગુજરાતમાં અમલમાં આવ્યા પછી રાજયમાં ચેરીટી કમિશનર હસ્તકની જિલ્લા-કક્ષાની વિવિધ કચેરીઓ કે જે ભાડાના મકાનોમાં કે અન્ય સરકારી મક...Read More

મોરબી, અરવલ્લી અને દેવભૂમિ દ્વારકામાં 17મી સપ્ટેમ્બરથી ફુલટાઇમ સ્વતંત્ર ફેમીલી કોર્ટ કાર્યરત થશે

September 09, 2017
મોરબી, અરવલ્લી અને દેવભૂમિ દ્વારકામાં 17મી સપ્ટેમ્બરથી ફુલટાઇમ સ્વતંત્ર ફેમીલી કોર્ટ કાર્યરત થશે

ગાંધીનગર, દેશગુજરાત: રાજયમાં દરેક જિલ્લામાં એક અલગ ફેમિલી કોર્ટ હોય અને મહિલાઓના તેમના કેસોમાં ન્યાય મેળવવામાં અગ્રિમતા મળે તેવા આશયથી રાજયમાં દરેક જિલ્લામાં ફેમિલી કોર્ટ ઊભી કરવાના આયોજ...Read More

મચ્છુની પૂરની આફત માટે સોલ્ટ કંપનીએ પાળા બાંધી બંધ કરેલી ક્રીકો જવાબદાર હોવાનો આક્ષેપ

August 04, 2017

ભુજ: કચ્છના નાના રણમાં મીઠું ઉત્પાદન કરતી જાણીતી કંપનીએ માળિયાના હરીપરથી સુરજબારીના અંદરના વિસ્તારમાં કચ્છના નાના રણમાં 18 કિ.મી. લાંબો મહાકાય પાળો બનાવતા દરિયાની ભરતી-ઓટના પાણી અવરોધાવાની...Read More

મચ્છુ નદીના પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગમાં કરોડોનું નુકસાન

July 24, 2017
મચ્છુ નદીના પાણી ફરી વળતા મીઠા ઉદ્યોગમાં કરોડોનું નુકસાન

ગાંધીધામ, દેશગુજરાત: છેલ્લા 4-5 દિવસથી રાજ્યમાં વરસી રહેલા ધોધમાર વરસાદને લીધે કેટલીક જગ્યાએ પાણી ભરાયા હતા. આ સાથે જ  પૂર જેવી સ્થિતિની વચ્ચે ભારે ખાનાખરાબી સર્જાઇ છે. ત્યારે મચ્છુ ડેમનાં પા...Read More

કચ્છને જોડતો હાઈવે શરુ, રોડને વ્યાપક નુકસાન પહોંચતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા

July 23, 2017
કચ્છને જોડતો હાઈવે શરુ, રોડને વ્યાપક નુકસાન પહોંચતા ટ્રાફિકના દ્રશ્યો સર્જાયા

રાજકોટ, દેશગુજરાત: ભારે વરસાદને કારણે કલાકો સુધી બંધ રહ્યા બાદ કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો મુખ્ય હાઈવે ફરી ખોલવામાં આવ્યો છે. પરંતુ જોરદાર વરસેલા વરસાદને કારણે રોડને વ્યાપક નુકસાન પહોંચ્યુ...Read More

ચીની કંપનીઓને એન્ટી ડમ્પિંગ ડ્યુટી ભરીને ભારતમાં સિરેમિક ટાઈલ્સ વેંચવાની છૂટ આપતી ગુજરાત હાઈકોર્ટ

July 14, 2017
ચીની કંપનીઓને એન્ટી ડમ્પિંગ ડ્યુટી ભરીને ભારતમાં સિરેમિક ટાઈલ્સ વેંચવાની છૂટ આપતી ગુજરાત હાઈકોર્ટ

અમદાવાદ, દેશગુજરાત: સ્થાનિક સિરેમિક ટાઈલ્સ ઇન્ડસ્ટ્રીને કામચલાઉ રાહત મળી ગઈ છે. ગુજરાત હાઈકોર્ટે આજે ચાઇનીઝ સિરેમિક ટાઈલ્સ બનાવતી કંપનીઓને પ્રતિ સ્ક્વેર મીટરે 1.87 ડોલરની એન્ટી ડમ્પિંગ ડ્ય...Read More

error: Content is protected !!