Articles tagged under: Muslims

કચ્છ : લોહિયાળ અથડામણની ઘટનામાં 2 કેસો નોંધાયા, જેમાં 6 લોકોનાં મોત થયા હતા; મૃતક અને ઈજાગ્રસ્ત સહિત 19 આરોપી

October 24, 2018
કચ્છ : લોહિયાળ અથડામણની ઘટનામાં 2 કેસો નોંધાયા, જેમાં 6 લોકોનાં મોત થયા હતા; મૃતક અને ઈજાગ્રસ્ત સહિત 19 આરોપી

ભુજ: છસરા ગામના વિવિધ સમુદાયોના બે જૂથો વચ્ચે લોહિયાળ અથડામણના સંબંધમાં પશ્ચિમ કચ્છના મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં બે અલગ અલગ કેસ નોંધાયા છે, જેમાં ગઈ રાત્રીએ (મંગળવારે રાત્રે) તીવ્ર શસ્ત્રોના...Read More

રાજયમાં બકરી ઇદની જાહેર રજામાં કોઇ ફેરફાર કરાયો નથી, 22મી ઓગસ્ટે રહેશે જાહેર રજા

August 21, 2018
રાજયમાં બકરી ઇદની જાહેર રજામાં કોઇ ફેરફાર કરાયો નથી, 22મી ઓગસ્ટે રહેશે જાહેર રજા

ગાંધીનગર: ગુજરાત સરકારે આવતીકાલ તા.રર ઓગસ્ટ, બુધવારે બકરી ઇદની જાહેર રજા યથાવત રાખી છે. કેન્દ્ર સરકારે બકરી ઇદની રજા અગાઉ તા.રર ને બદલે તા.ર૩ ઓગસ્ટે જાહેર કરી હતી, પરંતુ એક જાહેરનામા દ્વારા આ ર...Read More

અમદાવાદ: બકરી ઇદ પર કોઇપણ પશુની જાહેરમાં કતલ પર પ્રતિબંધ

August 14, 2018
અમદાવાદ: બકરી ઇદ પર કોઇપણ પશુની જાહેરમાં કતલ પર પ્રતિબંધ

ગાંધીનગર  22 ઓગસ્ટે  મુસ્લિમોનો બકરી ઈદનો તહેવાર છે. આ તહેવારના દિવસે વારને અનુલક્ષીને અમુક પ્રકારના જાનવરોની કુરબાની આપવામાં આવતી હોય છે.  પરંતુ કોઇ પણ જાહેર કે ખાનગી સ્‍થળે, મહોલ્‍લા કે ગલ્...Read More

રાજ્યસભામાં રજૂ ના થઇ શક્યું ત્રિપલ તલાક બિલ

August 10, 2018
રાજ્યસભામાં રજૂ ના થઇ શક્યું ત્રિપલ તલાક બિલ

નવી દિલ્હી:  સંસદનાં મોન્સૂન સત્રનાં અંતિમ દિવસે પણ  ભાજપ અને કોંગ્રેસ વચ્ચે આરપારની લડાઇ ચાલી રહી છે. સરકાર તરફથી સંશોધિત ત્રિપલ તલાક બિલને રજૂ કરવામાં આવી રહ્યું હતું. જોકે, કોંગ્રેસની આગે...Read More

ત્રિપલ તલાક બિલમાં સંશોધનને કેબિનેટે આપી મંજૂરી

August 09, 2018
ત્રિપલ તલાક બિલમાં સંશોધનને કેબિનેટે આપી મંજૂરી

નવી દિલ્હી: ત્રિપલ તલાક બિલમાં કેટલાંક સંશોધનને આજે (ગુરૂવાર) કેબિનેટ દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે. આ ગુનો બિન-જામીનપાત્ર રહેશે. જોકે, મેજિસ્ટ્રેટ ઇચ્છે તો ગુનેગારને જામીન આપી શકે છે. ત્ર...Read More

મુસ્લીમ આગેવાનોએ જગન્નાથ મંદિરને ભેટમાં આપી સીદી સૈયદની જાળી

July 12, 2018
મુસ્લીમ આગેવાનોએ જગન્નાથ મંદિરને ભેટમાં આપી સીદી સૈયદની જાળી

અમદાવાદ: ભગવાન જગન્નાથની ૧૪૧મી રથયાત્રા ૧૪મી જુલાઈએ નીકળવાની છે. રથયાત્રાની પુર્વતૈયારીઓ ચાલી રહી છે. આજે (ગુરુવારે) ગુજરાત અલ્પસંખ્યક નાણાં અને વિકાસ નિગમના અધ્યક્ષ સહિત અનેક મુસ્લીમ આગે...Read More

દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

June 16, 2018
દેશભરમાં ઈદ-ઉલ-ફિત્રની ઉત્સાહભેર ઉજવણી, વડાપ્રધાન મોદીએ પાઠવી શુભેચ્છા

નવી દિલ્હી: દેશભરમાં આજે (શનિવારે) ધૂમધામપૂર્વક મુસ્લિમોના પવિત્ર તહેવાર ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી થઈ રહી છે. દેશભરની મસ્જિદોમાં ભારે ભીડ જોવા મળી હતી. લોકોએ ઈદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી એકબીજાને શુ...Read More

મધ્ય ગુજરાતના ગામમાં નીકળ્યો દીકરીનો વરઘોડો

March 31, 2018
મધ્ય ગુજરાતના ગામમાં નીકળ્યો દીકરીનો વરઘોડો

ડેસર: મધ્ય ગુજરાતના ડેસર તાલુકાના ધનતેજ ગામે મુસ્લિમ પરિવારમાં લગ્ન પ્રસંગે દીકરીનો ભવ્ય વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેને લઈને ગામમાંથી મોટી સંખ્યામાં લોકો આ વરઘોડો જોવા ઉમટી પડ્યા હતા. ઇસ...Read More

દેશની પ્રથમ મહિલા ઈમામ બની કેરળની જમીથા, જુમ્માની નમાજ અદા કરાવી રચ્યો ઇતિહાસ

January 27, 2018
દેશની પ્રથમ મહિલા ઈમામ બની કેરળની જમીથા, જુમ્માની નમાજ અદા કરાવી રચ્યો ઇતિહાસ

નવી દિલ્હી: નારી શક્તિ હંમેશા અગ્રીમ હરોળમાં ઉભી રહે તેવું કામ કરી બતાવતી હોય છે. અનેક પડકારો સામે લડીને પોતાની શક્તિનું પ્રદર્શન કરતી હોય છે. આજની નારી કોઇપણ ક્ષેત્રમાં પાછળ નથી. હંમેશા ન...Read More

સરકારે હજ સબસીડી પાછી ખેંચી, કન્યાઓને શિક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવાશે રકમ

January 16, 2018
સરકારે હજ સબસીડી પાછી ખેંચી, કન્યાઓને શિક્ષણ આપવા માટે ઉપયોગમાં લેવાશે રકમ

નવી દિલ્હી: હજ યાત્રીઓને મળનારી સબસિડી કેન્દ્ર સરકારે ગટાવી દીધી છે. હવેથી હજ યાત્રા પર જનારા લોકોને કોઈ સબસિડી મળશે નહીં. દર વર્ષે 1.75 લાખ હજ યાત્રીઓને આ સુવિધાનો લાભ આપવામાં સરકારે વાર્ષિક 700 ...Read More

error: Content is protected !!