Articles tagged under: rajkot

કરણી સેનાએ ગુજરાત એકમના મહિલા પાંખના અધ્યક્ષ તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની નિમણુંક કરી

October 19, 2018
કરણી સેનાએ ગુજરાત એકમના મહિલા પાંખના અધ્યક્ષ તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાની નિમણુંક કરી

રાજકોટ:. ફિલ્મ પદ્મવત સામેના વિરોધ દરમિયાન સામે આવેલી વિવાદિત અને જાતિ આધારિત રાજપૂત કરણી સેનાના ગુજરાત એકમના મહિલા પાંખના અધ્યક્ષ તરીકે ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા જાડેજાની ...Read More

માત્ર મહાત્મા ગાંધી મ્યુઝીયમ જ નહીં, વડાપ્રધાન રાજકોટમાં આવતીકાલે આ પ્રોજેક્ટો પણ ખુલ્લા મૂકશે

September 29, 2018

રાજકોટ: રાજકોટ શહેર સાથે ભારતના રાષ્ટ્રપિતા પૂ. મહાત્મા ગાંધીનો બહુ ગાઢ નાતો રહયો હતો. પૂ. બાપુના બાળપણ અને શિક્ષણના સાક્ષી બનેલા રાજકોટ શહેરમાં ”મહાત્મા ગાંધી મ્યુઝિયમ"ની સાથોસાથ જ ગાંધી બ...Read More

મગફળીના ગોડાઉનમાં આગ લાગી તે ઘટનામાં ખેડૂતહિતમાં તટસ્‍થ-ન્‍યાયિક તપાસની માંગ સાથે 3 દિવસથી વિપક્ષ નેતા ધાનાણી ઉપવાસ પર

August 05, 2018
મગફળીના ગોડાઉનમાં આગ લાગી તે ઘટનામાં ખેડૂતહિતમાં તટસ્‍થ-ન્‍યાયિક તપાસની માંગ સાથે 3 દિવસથી વિપક્ષ નેતા ધાનાણી ઉપવાસ પર

ગાંધીનગર: મગફળીકાંડમાં ન્‍યાયિક તપાસની માંગ સાથે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા પરેશ ધાનાણીએ રાજકોટ જીલ્‍લાના જેતપુર તાલુકાના પેઢલા ખાતે, ત્‍યારબાદ ગોંડલ રામરાજય ગોડાઉન ખાતે અને આજરો...Read More

રાજકોટના મોટા ઉમવાળા ગામે અનુભવાયા ભૂકંપના આંચકા, ગોંડલથી 1.8 કિ.મી દૂર કેન્દ્રબિંદુ

July 30, 2018
રાજકોટના મોટા ઉમવાળા ગામે અનુભવાયા ભૂકંપના આંચકા, ગોંડલથી 1.8 કિ.મી દૂર કેન્દ્રબિંદુ

રાજકોટઃ ગોંડલના મોટા ઉમવાળા તેમજ આસપાસના વિસ્તારમાં આજે (સોમવારે) ભૂકંપનાં આંચકા અનુભવાયા હતા. ભૂકંપના આંચકાને કારણે લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા તેમજ હજુ પણ લોકોમાં ભારે ગભરાટ ફેલાયેલો જ...Read More

રાજકોટમાં અજાણ્યા તત્વોએ 12 બાઈક અને 2 કારને કરી આગચંપી

January 28, 2018
રાજકોટમાં અજાણ્યા તત્વોએ  12 બાઈક અને 2 કારને કરી આગચંપી

રાજકોટ, દેશગુજરાત: રાજકોટ પોલીસે આજે (રવિવારે) જણાવ્યું કે, ગઈકાલે (શનિવારે) રાજકોટમાં અજાણ્યા શખ્સો દ્વારા એકસાથે 12 બાઈક અને 2 કારને સળગાવી દેવામાં આવી હતી. આજી ડેમ પોલીસ સ્ટેશનની હદમાં આવેલ...Read More

રાજકોટના એરપોર્ટને જામનગર એરફોર્સે પણ એનઓસી આપી દીધું

September 09, 2017
રાજકોટના એરપોર્ટને જામનગર એરફોર્સે પણ એનઓસી આપી દીધું

રાજકોટ, દેશગુજરાત: રાજકોટ અમદાવાદ હાઈવે પર હીરાસર ગામ પાસે બનનાર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ માટે જામનગર એરફોર્સે પણ ક્લીયરન્સ આપી દીધું હોવાનું વર્તુળોમાંથી જાણવા મળે છે. આ બારામાં એવું પણ જાણ...Read More

4 મિનિટમાં 59 પાણીપુરી ખાઈને સર્જનાબેન વિજેતા, 23 લાડુ ખાઈને 67 વર્ષીય વૃદ્ધ પ્રથમ

September 04, 2017
4 મિનિટમાં 59 પાણીપુરી ખાઈને સર્જનાબેન વિજેતા, 23 લાડુ ખાઈને 67 વર્ષીય વૃદ્ધ પ્રથમ

રાજકોટ: કહેવાય છે કે, પાણીપુરીનું નામ પડે એટલે બહેનોના મોંમાં પાણી આવી જતું હોય છે. આ સાથે જ સગપણમાં સાઢૂ અને ગળપણમાં લાડુની લહેજત ઉઠાવવા આજે પણ લોકો હરખઘેલા હોય છે. આ બંને બાબતોને ધ્યાને લઈને ...Read More

પ્રમાણિક કરદાતાઓને રાજકોટ મહાનગરપાલિકા આપશે 2-2 કચરાપેટીનું ઇનામ

August 27, 2017
પ્રમાણિક કરદાતાઓને રાજકોટ મહાનગરપાલિકા આપશે 2-2 કચરાપેટીનું ઇનામ

રાજકોટ, દેશગુજરાત: રાજકોટના પ્રમાણિક કરદાતાઓને મહાનગર પાલિકા દ્વારા કચરાપેટીનું ઇનામ આપી નવાજવામાં આવનાર છે. 28મી ઓગસ્ટે વોર્ડ નંબર-2માં યોજાનાર મુખ્યમંત્રીના કાર્યક્રમથી આ યોજનાની શરૂઆત ...Read More

કેન્દ્રિય ચૂંટણી પંચ પહેલા ગોંડલના પ્રાંત અધિકારીએ જાહેર કરી દીધી વિધાનસભા ચૂંટણીની તારીખ!

August 26, 2017
કેન્દ્રિય ચૂંટણી પંચ પહેલા ગોંડલના પ્રાંત અધિકારીએ જાહેર કરી દીધી વિધાનસભા ચૂંટણીની તારીખ!

ગોંડલ: વિધાનસભાની આગામી ચૂંટણીની સત્તાવાર રીતે જાહેરાત થાય એ પહેલાં જ ગોંડલના પ્રાંત અધિકારીએ આગામી તા. 10મી ડીસેમ્બરે યોજાઇ રહી છે તેવો ઉલ્લેખ દ્વારા એક પરિપત્ર જાહેર કરી દેતા ખળભળાટ મચી ગય...Read More

રાજકોટમાં 2 મેગા કેમ્પ: મુખ્યમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ટેબલેટ્સ અને ગરીબોને ગેસ કનેક્શન અપાશે

August 23, 2017
રાજકોટમાં 2 મેગા કેમ્પ: મુખ્યમંત્રીના હસ્તે વિદ્યાર્થીઓને ટેબલેટ્સ અને ગરીબોને ગેસ કનેક્શન અપાશે

રાજકોટ, દેશગુજરાત: રાજકોટમાં  28 ઓગસ્ટે 2 મેગા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર યુનિવર્સીટીમાં યોજાનાર કેમ્પમાં કોલેજના વિદ્યાર્થીઓને ટેબલેટ્સનું વિતરણ કરવામાં આવશે તેમજ કાલાવ...Read More

error: Content is protected !!