Articles tagged under: Smriti Irani

ગુજરાતની ચૂંટણી: ‘મૌકા મૌકા’ દ્વારા ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, વિડીયો વાયરલ

October 19, 2017
ગુજરાતની ચૂંટણી: ‘મૌકા મૌકા’ દ્વારા ભાજપનો કોંગ્રેસ પર પ્રહાર, વિડીયો વાયરલ

ગાંધીનગર, દેશગુજરાત: ચૂંટણી પંચે હજુ ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીની તારીખ જાહેર કરી નથી. પરંતુ શાસક પક્ષ ભાજપ અને કોંગ્રેસમાં ચૂંટણીની લડાઈ અત્યારથી જ શરુ થઇ ગઈ છે. વડાપ્રધાન નરેન્દ્ર ...Read More

સમગ્ર દેશમાં ઉમળકાભેર ઉજવવામાં આવી રહી છે દિવાળી, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને પાઠવી શુભકામના

October 19, 2017
સમગ્ર દેશમાં ઉમળકાભેર ઉજવવામાં આવી રહી છે દિવાળી, રાષ્ટ્રપતિ-વડાપ્રધાને પાઠવી શુભકામના

નવી દિલ્હી, દેશગુજરાત: આજે 19 ઓકટોબર ગુરુવારે દેશભરમાં ઉમળકાભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી રહી છે. આ દિવસની ઉજવણીમાં લોકો પોતાના ઘર આંગળે દીવા પ્રગટાવી એકબીજાનું મ્હો મીઠું કરાવીને આનંદ માણ...Read More

રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે શું આરએસએસમાં કોઈ છોકરીને શોર્ટ્સ પહેરતા જોઈ છે? સુષ્મા સ્વરાજે આપ્યો જવાબ

October 14, 2017
રાહુલ ગાંધીએ પૂછ્યું હતું કે શું આરએસએસમાં કોઈ છોકરીને શોર્ટ્સ પહેરતા જોઈ છે? સુષ્મા સ્વરાજે આપ્યો જવાબ

અમદાવાદ, દેશગુજરાત: રાહુલ ગાંધીના છોકરીઓને શોર્ટ્સ પહેરવા અંગેના નિવેદન અંગે વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજે જવાબ આપ્યો છે. ગુજરાત ભાજપના ‘સંવાદ’ કાર્યક્રમમાં જામનગરની એક મહિલાએ સુષ્મા સ્વર...Read More

જે પરિવારે પોતાના મત ક્ષેત્રનો વિકાસ નથી કર્યો તેમની પાસેથી ગુજરાતની જનતા વિકાસની અપેક્ષા રાખતી જ નથી: સ્મૃતિ ઈરાની

October 11, 2017
જે પરિવારે પોતાના મત ક્ષેત્રનો વિકાસ નથી કર્યો તેમની પાસેથી ગુજરાતની જનતા વિકાસની અપેક્ષા રાખતી જ નથી: સ્મૃતિ ઈરાની

ગાંધીનગર: ભાજપની 'ગુજરાત ગૌરવ યાત્રા' સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં પ્રવેશી છે. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણીએ રાજપીપળામાં હરસિધ્ધિ માતાના દર્શન કરીને યાત્રાનો પ્રારંભ કરાવ્ય...Read More

સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આપ્યો જવાબ- એક નિષ્ફળ વંશવાદી નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવે છે

September 12, 2017
સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધીને આપ્યો જવાબ- એક નિષ્ફળ વંશવાદી નરેન્દ્ર મોદી પર સવાલ ઉઠાવે છે

નવી દિલ્હી, દેશગુજરાત: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ બર્કલે યુનિવર્સિટીમાં આપેલા ભાષણ પર પ્રતિક્રિયા આપતા કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાનીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર કટાક્ષ ક...Read More

અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા

August 25, 2017
અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીએ રાજ્યસભાના સાંસદ તરીકે શપથ ગ્રહણ કર્યા

ગાંધીનગર, દેશગુજરાત: 8 ઓગસ્ટે યોજાયેલી ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં જીતેલા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ શુક્રવારે રાજ્યસભાના સાંસદ તરીકે દિલ્હીમા...Read More

ગુજરાતની ખાલી પડેલ ત્રણ રાજ્યસભાની બેઠકનું પરિણામ

August 09, 2017
ગુજરાતની ખાલી પડેલ ત્રણ રાજ્યસભાની બેઠકનું પરિણામ

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાતમાંથી ખાલી પડેલ રાજ્ય સભાની ત્રણ બેઠકો માટે ગઇકાલે ચૂંટણી યોજાઇ હતી. જેમાં પટેલ અહમદ મહંમદ, શાહ અમીતભાઇ અનિલચંન્દ્ર , શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીને વિજેતા જાહેર ક...Read More

કોંગ્રેસ હાઈકમાન્ડ માત્ર રાજ્યસભામાં જીત અંગે જ ચિંતિત છે: સ્મૃતિ ઈરાની

August 01, 2017
કોંગ્રેસ હાઈકમાન્ડ માત્ર રાજ્યસભામાં જીત અંગે જ ચિંતિત છે: સ્મૃતિ ઈરાની

પાલનપુર, દેશગુજરાત: 8 ઓગસ્ટે યોજાનારી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપ પક્ષ તરફથી ઉમેદવારી નોંધાવનાર કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને બળવંતસિંહ રાજપૂતે સોમવારે ઉત્તર ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્ત...Read More

ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના અમિત શાહ, સ્મૃતિ ઈરાની, બળવંતસિંહ રાજપૂતે નામાંકન ભર્યા

July 28, 2017
ગુજરાતમાંથી રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના અમિત શાહ, સ્મૃતિ ઈરાની, બળવંતસિંહ રાજપૂતે નામાંકન ભર્યા

ગાંધીનગર, દેશગુજરાત ગુજરાતની રાજ્યસભાની ત્રણ બેઠકો માટે આવનારી ચૂંટણીઓ  માટે ભારતીય જનતા પક્ષ તરફથી આજે પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીયમંત્રી સ્મૃતિ ઈરાની અને ગઈકાલે કોંગ્...Read More

પીટીઆઇએ ચેન્નઇ એરપોર્ટના પૂરનો જૂનો ફોટો અમદાવાદનો બતાવ્યો, પ્રમુખ અખબારોએ તે છાપ્યો, સ્મૃતીએ ખુલાસો માંગ્યો

July 28, 2017
પીટીઆઇએ ચેન્નઇ એરપોર્ટના પૂરનો જૂનો ફોટો અમદાવાદનો બતાવ્યો, પ્રમુખ અખબારોએ તે છાપ્યો, સ્મૃતીએ ખુલાસો માંગ્યો

અમદાવાદ, દેશગુજરાતઃ કેન્દ્રિય સૂચના અને પ્રસારણ મંત્રી સ્મૃતી ઇરાનીએ ભારતની ટોચની સમાચાર સંસ્થા પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા (પીટીઆઇ)નો એ બાબતે ખુલાસો માંગ્યો છે કે 2015 ડિસેમ્બરના ચેન્નઇ એરપોર્...Read More

error: Content is protected !!