Articles tagged under: Summer 2018

ગુજરાતમાં ગરમીનું જોર યથાવત, પ્રથમવાર 46 ડિગ્રીએ પહોંચ્યો પારો

May 27, 2018
ગુજરાતમાં ગરમીનું જોર યથાવત, પ્રથમવાર 46 ડિગ્રીએ પહોંચ્યો પારો

અમદાવાદ, દેશગુજરાત:  ગુજરાતે આજે (રવિવારે) ઉનાળાની સમગ્ર ઋતુ દરમિયાન પ્રથમવાર 46 ડીગ્રી સેલ્સિયસ તાપમાનનો અનુભવ કર્યો હતો. આ સાથે જ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હીટએવની અસર જોવા મળી હતી. ઓછ...Read More

રાજ્યમાં ફરી 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું, આવતીકાલે પણ રહેશે ગરમીનો પ્રકોપ

May 26, 2018
રાજ્યમાં ફરી 45 ડિગ્રી સેલ્સિયસથી વધુ તાપમાન નોંધાયું, આવતીકાલે પણ રહેશે ગરમીનો પ્રકોપ

અમદાવાદ, દેશગુજરાત: ગુજરાતના વિવિધ ભાગોમાં એક દિવસના નાનકડા વિરામ બાદ ફરી આજે (શનિવારે) અંગ દઝાડતા તાપનું પુનરાગમન થયું છે. રાજ્યમાં ફરી 45 ડીગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકા...Read More

ગુજરાતમાં આગામી બે સિવસ સુધી સૂર્ય આગ ઓકશે, ગરમીમાં નહીં મળે રાહત: હવામાન વિભાગ

May 25, 2018
ગુજરાતમાં આગામી બે સિવસ સુધી સૂર્ય આગ ઓકશે, ગરમીમાં નહીં મળે રાહત: હવામાન વિભાગ

ગાંધીનગર: ગુજરાત સહિત દેશભરમાં ગરમીનો પારો 40 ડીગ્રી સેલ્સિયસથી ઉપર રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. જોકે, ગુજરાતમાં આગામી બે દિવસ સુધી તાપમાન યથાસ્થિતિ જળવાઈ રહેશે,  તેમ હવામાન વિભાગે ...Read More

‘મિકુન’ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં છવાયું વાદળછાયું વાતાવરણ

May 24, 2018
‘મિકુન’ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાતમાં છવાયું વાદળછાયું વાતાવરણ

દક્ષિણ અરબી સમુદ્રમાં ડિપ્રેશન સર્જાતા તેની સીધી અસર દક્ષિણ ગુજરાતમાં જોવા મળી રહી છે. ચક્રવાતને લઇને ગુજરાતના પોર્ટ પર 1 નંબરનું સિગ્નલ લગાવાયું છે અને માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપ...Read More

રાજ્યમાં આજે પણ ગરમીનું જોર રહ્યું યથાવત, 43.7 ડિગ્રી તાપમાન સાથે કંડલા સૌથી ગરમ

May 20, 2018
રાજ્યમાં આજે પણ ગરમીનું જોર રહ્યું યથાવત, 43.7 ડિગ્રી તાપમાન સાથે કંડલા સૌથી ગરમ

ગાંધીનગર: રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી કાળઝાળ ગરમી પડી રહી છે. તાપમાનનો પારો 44 કે 45 ડીગ્રીની આસપાસ રહેતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.  આજે (રવિવારે) પણ રાજ્યના મોટાભાગના શહેરમાં તાપમાન 41  ડી...Read More

રાજ્યમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, ધોમધખતા તાપ વચ્ચે વાતાવરણમાં પલટો

May 18, 2018
રાજ્યમાં ભારે પવન સાથે ધૂળની ડમરીઓ ઉડી, ધોમધખતા તાપ વચ્ચે વાતાવરણમાં પલટો

અમદાવાદ સહિત રાજ્યનાં કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ધોમધખતા તાપ વચ્ચે ઝડપી પવન ફૂંકતા ધૂળની ડમરીઓ ઉડી હતી. અમદાવાદમા ધૂળિયું વાતાવરણ છવાઇ ગયું હતું. ભારે પવન સાથે ધૂળની...Read More

પંચમહાલ: શહેરા તાલુકાના વાઘજીપુર ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

May 18, 2018
પંચમહાલ: શહેરા તાલુકાના વાઘજીપુર ગામે તળાવ ઊંડા કરવાના કામનો મુખ્યમંત્રીએ કરાવ્યો પ્રારંભ

પંચમહાલ:  પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વાઘજીપુર ગામે શ્રમદાતાઓ સાથે શ્રમદાન કરી તળાવ ઊંડુ કરવાના કામનો મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે (શુક્રવાર) પ્રારંભ કરાવ્યો હતો. આ અવસરે મુખ્યમંત્રી...Read More

ડાંગ:મુખ્યમંત્રીએ હોડીમાં બેસી તળાવની જળકુંભી દૂર કરી

May 17, 2018
ડાંગ:મુખ્યમંત્રીએ હોડીમાં બેસી તળાવની જળકુંભી દૂર કરી

ડાંગ:મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દક્ષિણ ગુજરાતના સરહદી ક્ષેત્ર ડાંગ-આહવામાં સુજલામ્ સુફલામ્ જળ અભિયાન અંતર્ગત તળાવ ઊંડા કરવાના કાર્યનો પ્રારંભ કરાવતાં નિર્ધાર વ્યકત કર્યો કે, આ જળ સંચય અભિય...Read More

રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સરેરાશ તાપમાન રહેશે 42-43 ડીગ્રી પર

May 15, 2018
રાજ્યમાં આગામી 3 દિવસ સુધી સરેરાશ તાપમાન રહેશે 42-43 ડીગ્રી પર

ગાંધીનગર: સમગ્ર રાજ્યમાં ધોમધખતા તાપને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાન 42-43 ડીગ્રી પર યથાવત રહેશે. પવનની દિશા બદલાતા ...Read More

ઉતર ભારતના વાતાવરણમાં પલટો, દિલ્હીમાં ફૂંકાયો તોફાની પવન

May 13, 2018
ઉતર ભારતના વાતાવરણમાં પલટો, દિલ્હીમાં ફૂંકાયો તોફાની પવન

નવી દિલ્હીઃ વાતાવરણમાં અચાનક પલટો આવતા દિલ્હી એનસીઆરમાં આજે (રવિવારે) ધૂળની ડમરીઓ ઉડી હતી.  દિવસ હોવા છતાં એકાએક શહેરના કેટલાક વિસ્તારોમાં અંધારું છવાઈ ગયું હતું. ભારે પવન અને ધૂળની છોળો ઉ...Read More

error: Content is protected !!