Articles tagged under: VHP

વી.એચ.પી. અયોધ્યામાં રામ મંદિર માટે કાયદાની તરફેણમાં નથી, કારણ કે તે સુપ્રીમ કોર્ટની તપાસમાં જશે અને પ્રક્રિયા વધુ લંબાશે: ડૉ. સુરેન્દ્ર જૈન

July 07, 2018
વી.એચ.પી. અયોધ્યામાં રામ મંદિર માટે કાયદાની તરફેણમાં નથી, કારણ કે તે સુપ્રીમ કોર્ટની તપાસમાં જશે અને પ્રક્રિયા વધુ લંબાશે: ડૉ. સુરેન્દ્ર જૈન

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંયુક્ત્ત મહામંત્રી સુરેન્દ્ર જૈન આજે (શનિવારે) સંગઠાનાત્મ્ક પ્રવાસે ગુજરાત આવ્યા હતા. અમદાવાદમાં વિશ્વ સંવાદ કેન્દ્ર ખાતે પત્રકાર પરિષદ સંબોધતા ...Read More

વીએચપીના પ્રમુખની ચૂંટણીમાં વી.એસ.કોકજે સામે રાઘવા રેડ્ડીની હાર થતા તોગડિયાને આંચકો

April 14, 2018
વીએચપીના પ્રમુખની ચૂંટણીમાં વી.એસ.કોકજે સામે રાઘવા રેડ્ડીની હાર થતા તોગડિયાને આંચકો

નવી દિલ્હી, દેશગુજરાત: ન્યાયમૂર્તિ વિષ્ણુ સદાશિવ કોકજે વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના નવા આંતરરાષ્ટ્રીય પ્રમુખ  તરીકે ચૂંટાયા છે. કોકજે હિમાચલ પ્રદેશના ભૂતપૂર્વ ગવર્નર છે. હરિયાણાના ગુડગા...Read More

મારા એન્કાઉન્ટરનું ષડયંત્ર રચાયું હતું: પ્રવીણ તોગડિયા

January 16, 2018
મારા એન્કાઉન્ટરનું ષડયંત્ર રચાયું હતું: પ્રવીણ તોગડિયા

અમદાવાદ: વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)ના પ્રમુખ પ્રવીણ તોગડિયાએ સોમવારનો ગાયબ થવાથી લઈને પરત મળી આવવાના ઘટનાક્રમ અંગે આજે (મંગળવાર) સવારે પત્રકાર પરિષદ યોજી ખુલાસો કર્યો હતો. પત્રકાર પરિષદમા...Read More

મેટ્રો કોર્ટે તોગડિયા, ભાજપના ધારાસભ્ય સહીત અન્ય સામેના 21 વર્ષ જૂના ધોતિયા કેસમાં બિનજામીન પાત્ર વોરંટ રદ્દ કર્યા

January 05, 2018
મેટ્રો કોર્ટે તોગડિયા, ભાજપના ધારાસભ્ય સહીત અન્ય સામેના 21 વર્ષ જૂના ધોતિયા કેસમાં બિનજામીન પાત્ર વોરંટ રદ્દ કર્યા

અમદાવાદ: 1996ના ધોતિયા કાંડ મામલે વિશ્વ હિન્દુ પરિષદના નેતા પ્રવિણ તોગડિયા સામે બિનજામીન પાત્ર ધરપકડ વોરંટ ઇશ્યુ થયું હતું. જે સંદર્ભે પ્રવિણ તોગડિયા આજે (શુક્રવારે) કોર્ટમાં હાજર રહ્યાં હતા. ...Read More

રામ મંદિર વિવાદ: શ્રી શ્રીની સમાધાન ચર્ચામાં સામેલ થવાનો વિશ્વ હિન્દુ પરિષદે કર્યો ઇનકાર

November 16, 2017
રામ મંદિર વિવાદ: શ્રી શ્રીની સમાધાન ચર્ચામાં સામેલ થવાનો વિશ્વ હિન્દુ પરિષદે કર્યો ઇનકાર

લખનૌ, દેશગુજરાત: એક તરફ શ્રી શ્રી રવિશંકર અયોધ્યા માં સંતો સાથે મુલાકાત કરી વિવાદને ઉકેલાનો પ્રયત્ન કરી રહ્યા છે. બીજી તરફ વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી)એ શ્રી શ્રીની સમાધાન ચર્ચામાં સામેલ થવાન...Read More

પદ્માવતી ફિલ્મની દરેક પ્રિન્ટ સળગાવી દેવી જોઈએ: વિશ્વ હિન્દુ પરિષદ

November 14, 2017
પદ્માવતી ફિલ્મની દરેક પ્રિન્ટ સળગાવી દેવી જોઈએ: વિશ્વ હિન્દુ પરિષદ

જયપુર, દેશગુજરાત: વિશ્વ હિન્દૂ પરિષદ (વિહિપ) ના નેતા આચાર્ય ધર્મેન્દ્રએ ફિલ્મ પદ્માવતીમાં ઈતિહાસને લઈને થયેલી કથિત છેડછાડ પર તીવ્ર રોષ વ્યક્ત કરતા કહ્યું કે, પદ્માવતી ફિલ્મની દરેક પ્રિન્ટ ...Read More

સુરતમાં પોલીસ પરવાનગી વગર વિશ્વ હિંદુ પરિષદની રેલી કાઢનાર પટેલો સામે ગુનો નોંધાયો

August 14, 2017
સુરતમાં પોલીસ પરવાનગી વગર વિશ્વ હિંદુ પરિષદની રેલી કાઢનાર પટેલો સામે ગુનો નોંધાયો

સુરત, દેશગુજરાત: સુરતના મોટા વરાછા વિસ્તારમાં બનેલી લવજીહાદની ઘટના બાદ તેના વિરોધમાં સહ્નીવારે રાત્રે 10:૦૦ વાગ્યે મહારેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, પોલીસ પરવાનગી વગર જ 2000 લોકોની ન...Read More

અંકલેશ્વરમાં લવજીહાદના કિસ્સાની ખુદ મુસ્લિમ સમાજ દ્વારા નિંદા

July 09, 2017
અંકલેશ્વરમાં લવજીહાદના કિસ્સાની ખુદ મુસ્લિમ સમાજ દ્વારા નિંદા

અંકલેશ્વર, દેશગુજરાત: અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતો મુસ્લિમ યુવાન હિન્દુ તરુણીને લગ્નની લાલચે ભગાડી જતા તરુણીના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરી હતી. જોકે, પોલીસે યોગ્ય તપાસ ન કરતા વિવિધ સં...Read More

error: Content is protected !!