મંત્રીમંડળે અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટનાં બીજા તબક્કા માટે મંજૂરી આપી

ગાંધીનગર:શહેરી પરિવહન વ્યવસ્થાને સરળ અને ઝડપી બનાવવી. હકીકતમાં આ બંને શહેરોમાં મોટાં પાયે વિકાસ થવાથી, ખાનગી વાહનોની સંખ્યામાં વધારો થવાથી અને શહેરમાં મોટાં પાયે નિર્માણ કામગીરી ચાલતી હોવાથી, પરિવહન માળખા પર દબાણ વધવાથી અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓમાં વધારો થવાથી જાહેર પરિવહન માળખા પર ભારણ વધ્યું છે એટલે લોકોને સલામત, સુરક્ષિત અને સુવિધાજનક જાહેર પરિવહન પ્રદાન કરવું જરૂરી છે. પરંપરાગત શહેરી પરિવહનની સરખામણીમાં મેટ્રો રેલ પ્રોજેક્ટ નૂતન અભિગમ છે. પ્રોજેક્ટમાં અસરકારક અને કાર્યદક્ષ રીતે અન્ય શહેરી પરિવહન વ્યવસ્થાઓ સાથે સંકલન સાધવામાં આવ્યું છે, જે ડિઝાઇનિંગ, ટેકનોલોજી અને સંસ્થાકીય વ્યવસ્થાપનની નવી પદ્ધતિઓ અપનાવવાથી જ શક્ય છે.

error: Content is protected !!