ગુજરાતની ખાલી પડેલ ત્રણ રાજ્યસભાની બેઠકનું પરિણામ

ગાંધીનગર, દેશગુજરાત: ગુજરાતમાંથી ખાલી પડેલ રાજ્ય સભાની ત્રણ બેઠકો માટે ગઇકાલે ચૂંટણી યોજાઇ હતી. જેમાં પટેલ અહમદ મહંમદ, શાહ અમીતભાઇ અનિલચંન્દ્ર , શ્રીમતી સ્મૃતિ ઝુબિન ઇરાનીને વિજેતા જાહેર કરાયા છે એમ મદદનીશ નિર્વાચન અધિકારી ગુજરાત વિધાનસભા સચિવાલયની યાદીમાં જણાવાયુ છે.

error: Content is protected !!